GSTV

Tag : market yard

આ જિલ્લાના માર્કેટ યાર્ડ ચાલું પરંતુ વેપારીઓ જોવા મળ્યા રજાના મૂડમાં, ધોળા દિવસે કાગડા ઉડ્યાં

GSTV Web News Desk
મહેસાણા જિલ્લામાં બંધની મિશ્ર અસર જોવા મળી.મહેસાણા જિલ્લાના માર્કેટયાર્ડ ચાલુ રહ્યા હતા. પરંતુ વેપારીઓ રજાના મૂડમાં જોવા મળ્યા હતા. જિલ્લા ભરના બજારોમાં કોંગ્રેસે વહેલી સવારથી...

૮ માસની મંદી બાદ માર્કેટયાર્ડ ધમધમતા થયા, ટેકાના ભાવની સમકક્ષ ભાવો મળતા મગફળી વેચવા ખેડૂતોનો ધસારો

Bansari Gohel
કોરોનાની મહામારીને લઈને ૮ માસની મંદી બાદ માર્કેટયાર્ડ હવે ધમધમતા થયા છે.બનાસકાંઠામાં ખાસ કરીને મગફળીની સીઝનને લઈને ખેડૂતોએ આ વર્ષે મગફળી માર્કેટયાર્ડ ખાતે વેચવાનું પસંદ...

હિંમતનગરનું માર્કેટ યાર્ડ 12 દિવસ માટે કરાયું બંધ, આ શહેરમાં કડક લોકડાઉન માટે ધારાસભ્યએ લખ્યો કલેકટરને પત્ર

GSTV Web News Desk
હિંમતનગરનું મુખ્ય માર્કેટ યાર્ડ આજથી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણે મોટાભાગે...

એશિયાનું સૌથી મોટું ઉંઝામાં માર્કેટયાર્ડ કોરોના કારણે આ તારીખ સુધી રહેશે બંધ

GSTV Web News Desk
મહેસાણામાં કોરોનાનો કહેર દીવસેને દીવસે વધી રહ્યો છે. જેના કારણે એશિયાનું સૌથી મોટું અને ઉંઝામાં આવેલું માર્કેટયાર્ડ અગામીં 20 તારીખથી 25 તારીખ સુધી વેપારીઓ દ્વારા...

આ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં ડુંગળીની બોરી પલળી જતા લાખોનું નુકસાન

GSTV Web News Desk
ડુંગળીના હબ ગણાતા ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં લાખો રૂપિયાની કિંમતની ડુંગળી વરસાદમાં પલળી ગઇ છે. ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની બોરી પલળી ૧૫ હજાર ડુંગળીની...

એશિયાનું સૌથી મોટું ઉંઝા માર્કેટયાર્ડ ખુલી ગયું, આ રીતે થશે તબક્કાવાર હરાજી

GSTV Web News Desk
એશિયાનું સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડને ખુલ્લું મુકાયું છે. ઉંઝામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે હવે આ માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરુ કરવામાં આવ્યું છે....

લોકડાઉન વચ્ચે રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, સરકારે કરી આ મહત્વની જાહેરાત

GSTV Web News Desk
કોરોનાના સંકટથી પરેશાન જગતના તાત માટે રાહતના સમાચાર મળ્યા છે. રાજ્યભરમાં ખેડૂતો ક્યાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકશે. તેવો રાજ્ય સરકાર વટહુકમ લાગી છે. એટલે...

સવારના 3 વાગ્યા બાદ આ શહેરમાં ખેડૂતો માટે પણ પ્રતિબંધ, વેપારીઓને અપાઈ આ ચીમકી

Bansari Gohel
વડોદરા શહેરમાં કોરોનાંના વધતાં જતાં વ્યાપને કારણે સયાજીપુરા માર્કેટયાર્ડ ખાતે અગત્યના નિર્ણય લેવામાં આવ્યો. જેમાં તમામ ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને...

એક પરિપત્રના કારણે મુશ્કેલીમાં મુકાયું મહેસાણા માર્કેટયાર્ડ, ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો

GSTV Web News Desk
મહેસાણા જિલ્લા કલેકટરના જાહેરનામાના પગલે આજે મહેસાણાનું માર્કેટયાર્ડ મુશ્કેલીમાં મુકાયું છે. નવી સીઝનમાં ઘઉં, રાયડો અને એરંડાનો માલ માર્કેટયાર્ડમાં આવી રહ્યો છે. તેવામાં જાહેરનામામાં ભારે...

કોંગ્રેસનો કારમો રકાસ, એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રામસિંહ પરમારે આજે અહીં આપી જોરદાર પછડાટ

GSTV Web News Desk
આણંદના ઠાસરા માર્કેટયાર્ડની ચૂંટણી અમૂલ ફેડરેશન ચેરમેન રામસિંહ પરમાર પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારે ભવ્ય વિજય સાથે એપીએમસીમાં પ્રવેશ...

ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં પણ થયો ‘મગફળીકાંડ’, મોડી રાત્રે આ રીતે થયો પર્દાફાશ

Arohi
જૂનાગઢના ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં પણ હલકી ગુણવત્તા વાળી મગફળી ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કથિત મગફળી કાંડને લઈને ફરિયાદ તેમજ તપાસ ચાલી રહી...

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલો મગફળી કૌભાંડ મામલો, પુરવઠા વિભાગે ચાર શખ્સો સામે આ ફરિયાદ નોંધાવી

Mansi Patel
જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો...

પંદર વર્ષ બાદ તંત્ર ઉંઘમાથી જાગ્યું : 208 દુકાનદારોને નોટિસ ફટકારી, વેપારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી

GSTV Web News Desk
ભાવનગર માર્કેટયાર્ડના ૨૦૮ દુકાનદારોને હેતુફેરના કારણોસર નોટીસો આપવામાં આવી છે. જેથી વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો છે. જો કે કેટલાક વેપારીઓએ આત્મ વિલોપનની ધમકી આપી...

અમરેલી જિલ્લાના નવ કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ, પણ ખેડૂત માત્ર એક

Arohi
ગઈકાલથી અમરેલી જિલ્લાના 9 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. જો કે ગંજ બજાર ખાલી ભાસી રહ્યાં છે. ગઈકાલે પ્રથમ દિવસે...

રાજ્યમાં કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા આ શહેરના ખેડૂતો છે ચિંતામાં

GSTV Web News Desk
રાજ્યભરમાં આવતીકાલે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે જામનગરમાં મગફળી સાચવવાની કોઈ વ્યવસ્થા કરવમાં આવી નથી. હવામાન વિભાગ...

રાજકોટમાં સારા વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં મગફળની ભરપૂર આવક

Arohi
રાજ્યમાં પડેલા સારા વરસાદના કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીની ભરપૂર આવક થઈ રહી છે. ગઈકાલે 24 હજાર ગુણીની આવક થઈ છે. બુધવારે મગફળીનો 1 હજાર...

મોંઘવારી મુદ્દે ચારે બાજુથી ઘેરાયેલી સરકાર આખરે જાગી, ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા કર્યો આ નિર્ણય

GSTV Web News Desk
ડુંગળીના ભાવ હાલ લોકોને રડાવી રહ્યાં છે. મોંઘવારીના મુદ્દે સરકારને લોકોના રોષનું ભોગ બનવું પડી રહ્યું છે. તેને જોતા હવે રાજ્ય સરકાર હવે ડુંગળીના ભાવ...

બે ટકા ટીડીએસના વિરોધમાં રાજ્યના અનેક માર્કેટ યાર્ડો બંધ, કરોડો રૂપિયાના વહિવટ અટક્યાં

GSTV Web News Desk
1 કરોડના રોકડ વ્યવહાર પર ઝીંકાયેલા 2 ટકાના ટીડીએસનો પ્રચંડ વિરોધ સમગ્ર ગુજરાતના માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે. મોટાભાગના માર્કેટ યાર્ડમાં બંધની અસર જોવા...

બે ટકા TDSની જોગવાઈના વિરોધમાં ડીસા માર્કેટ યાર્ડ દ્વારા સજ્જડ બંધ

Arohi
કેન્દ્ર સરકારે એક કરોડથી વધુ રૂપિયાનું ટર્નઓવર કરતા માર્કેટ યાર્ડના ટીડીએસમાં બે ટકાનો વધારો કર્યો છે. જેથી તેના વિરૂદ્ધમાં રાજ્યમાં અનેક માર્કેટ યાર્ડ દ્વારા બંધનું...

ટીડીએસના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડ આવતી કાલે બંધ કરેશે

GSTV Web News Desk
વાર્ષિક રૂપિયા એક કરોડના રોકડ ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ પાળવાના છે....

બે ટકા ટીડીએસના નિયમ મુદ્દે વેપારીઓ સરકારની આંખે ચડવા માગતા ન હોવાથી વિરોધ નથી કરી રહ્યા

Arohi
કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ એક કરોડ રૂપિયાના આર્થીક વ્યવહાર પર બે ટકા ટીડીએસ નાખતા દેશભરના માર્કેટીંગ યાર્ડના વેપારીઓમાં ઉહાપોહ બોલી ગયો છે. એક...

સરકારના આ નિર્ણયના વિરોધમાં સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ સોમ અને મંગળવારે બંધ રહેશે

GSTV Web News Desk
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ સોમવાર અને મંગળવારે બંધ રહેશે. 2 ટકા ટીડીએસ કપાવવાના વિરોધમાં યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. આવતીકાલથી 1 કરોડની રોકડ ઉપાડ પર...

1 સપ્ટેમ્બરથી આ કારણે ઠપ્પ થઈ જશે ઉંઝા માર્કેટયાર્ડ, વેપારીઓ બંધ કરશે ધંધા રોજગાર

Arohi
સમગ્ર એશિયાનો સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારથી દુર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર 2 ટકા...

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોરી, સત્તાધીશો સામે બેદરકાર અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

Arohi
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. સત્તાધીશો સામે બેદરકાર અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કરાયો છે અને જેને લઇને યાર્ડનાં બે ડીરેક્ટરો ઉપવાસ પર...

નસવાડી સરકારી અનાજ ગોડાઉનમાં હજારો બોરીઓની ઘટ, જિલ્લા પુરવઠા અધિકારીએ ગોડાઉન કર્યુ સીલ

Arohi
નસવાડી સરકારી અનાજ ગોડાઉનમાં 2800 ઘઉની બોરી અને 1608 ચોખાની બોરીની ઘટ આવતા ગોડાઉન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોડાઉન મેનેજર રિટાર્યડ થતાનવા ગોડાઉન...

બનાસકાંઠામાં ફરી એકવાર રાયડા કૌભાંડની આશંકા, ખેડૂતોનો આ છે આક્ષેપ

Arohi
બનાસકાંઠામાં ફરી એકવાર રાયડા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. જે પ્રકારે રાયડાની ખરીદી થઇ અને ખરીદી થઇ રહી છે જેને લઈને ખેડૂતોને ભ્રષ્ટાચારની ગંધ આવી...

બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કૌભાંડની શંકા, જાહેર રજાના દિવસે પણ કરવામાં આવી રહી છે ખરીદી

Arohi
બનાસકાંઠામાં ફરી એક વાર રાયડા કોભાંડની શંકા સેવાઇ રહી છે. શંકા કરવાનું કારણ જાહેર રજાના દિવસે રાયડાની ખરીદી કરવામાં આવી તે છે. 50 ટકા ખેડૂતો...

ઘોડા ભાગ્યા પછી તબેલાને તાળા, પુરાવા સગેવગે થયા બાદ રાતભર માર્કેટયાર્ડમાં રોકાઈને ભર્યો પહેરો

Arohi
કેશોદના તુવેરકાંડ મામલે પુરાવાઓ સગેવગે કરવાની પેરવી કરતા ફરી ખેડૂત આગેવાનો સક્રિય બન્યા છે અને રાતભર માર્કેટયાર્ડમાં રોકાઈને પહેરો ભર્યો હતો. કેશોદમાં હલકી કક્ષાની તુવેરની...

મગફળી મોંઘી પડીઃ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે રૂપિયા લેવામાં આવી રહ્યા છે

Karan
જૂનાગઢમાં ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં હોબાળો થયો છે. ખેડૂતો પાસે મગફળી પાસ કરાવવાના નાણાં માંગવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. મગફળી પાસ થઈ ગયા બાદ...

અમરેલી : પાંચ દિવસથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ મળતો નથી

Mayur
અમરેલીના બાબરા માર્કેટિંગયાર્ડમાં મગફળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોએ હંગામો મચાવ્યો. છેલ્લા પાંચ દિવસોથી ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવે છે પરંતુ મગફળીનો યોગ્ય ભાવ...
GSTV