અમેરિકામાં હાર બાદ ટ્રમ્પે રક્ષામંત્રીને કરી દીધા રવાના, ક્રિસ્ટોફર મિલર બન્યા નવા રક્ષામંત્રી
અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણીમા ઉંધા મોઢાની ખાધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ તાત્કાલિક ધારણે કેટલાક ફેરફાર હાથ ધર્યા છે. તેમણે અમેરિકાના તત્કાલિન રક્ષા મંત્રી માર્ક એસ્પરને પદ પરથી...