Archive

Tag: Maratha reservation

મહારાષ્ટ્રે મરાઠા તો ઉત્તર પ્રદેશ આ સમુદાયને આપશે અનામત, યોગી લેશે ફાયનલ નિર્ણય

ઉત્તરપ્રદેશ એક નવા જ જાતીય સમીકરણ તરફ આગ વધી રહ્યું છે. યુપીમાં ઓબીસી અનામતમાં ફાળવણીની ફોર્મ્યુલા તૈયાર થઈ ચૂકી છે. રાજ્યની પછાત સામાજિક ન્યાય સમિતિએ પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપ્યો છે. દાવો છે કે રિપોર્ટમાં ઓબીસી અનામત કોટામાં ફાળવણીની ભલામણ…

મહારાષ્ટ્ર સરકારે આપેલા અનામતને ગવર્નરે પણ આપી મંજૂરી, સુપ્રીમમાં કેવિયેટ અરજી દાખલ

મહારાષ્ટ્ર સરાકરે મરાઠા અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં કેવિટ અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, મરાઠા અનામતની અરજીને કોઈ પડકારે તો કોર્ટ એક તરફી આદેશ ન આપે. કોઈપણ આદેશ આપતા પહેલા સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારનો પક્ષ પણ…

મરાઠા સમુદાયને અનામતની જાહેરાત, ઔવેસીએ કહ્યું પહેલા મુસ્લિમોને માટે આ કામ કરો

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમૂદાયને 16 ટકા અનામત આપવાની જાહેરાતનો અમલ કરવા વિધાનસભામાં બિલ પાસ કરાવ્યું. ત્યાર બાદ બીજા સમુદાયના લોકો પણ અનામતની માગ કરી રહ્યાં છે. AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રમાં મુસ્લિમોને અનામતનો મુદ્દો ઉઠાવ્યો. ઓવૈસીએ ટ્વીટ કરીને…

ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર, ફડણવીસ સરકારે આપી મરાઠાઓને અનામત

ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર એ છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત મળવાની માગણીને સ્વીકારી લેવાઈ છે. ફડણવીસ સરકાર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિઘેયક લાવી છે. જે 30મી નવેમ્બર સુધી પારીત થઇ જાય તેવી સંભાવના છે. સરકાર 5મી ડિસેમ્બરથી મરાઠાઓને અનામત…

ગુજરાતમાં પટેલોની માગથી વધુ મરાઠા સમુદાયને મળશે અનામત

મરાઠા અનામત મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે એલાન કર્યું છે કે તેમની સરકાર મરાઠા સમુદાયના લોકોને અનામત આપશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે તેઓ 52 ટકા અનામતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા…

મરાઠા અનામત મામલે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી, થઈ પ્રથમ જીત

મરાઠા અનામત મામલે કરવામાં આવેલી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે પ્રધાનમંડળે ભલામણોને સ્વીકારી લીધી છે અને તેને કાયદો બનાવવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ કહ્યું છે કે કાયદો…

મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય પણ સરકારને પડશે આટલી મુશ્કેલી

મહારાષ્ટ્ર સરકારે રવિવારે રાજ્ય પછાત પંચની ભલામણોને સ્વીકારી. અને મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય લીધો. પરંતુ આ નિર્ણયથી સરકારને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન અને સરકારી અધિકારી દાવો કરી રહ્યાં છે કે રાજ્યની કુલ જન…

મરાઠા અનામત બાદ પાટીદારોની માગણી મુદ્દે CM રૂપાણીની પહેલી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળવાની આશાએ હવે ગુજરાતમાં પણ પાટીદારોના અનામત આંદોલનને વેગ મળ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી વિગતો મંગાવી છે. અને મરાઠા અનામતની ફોર્મ્યુલાનો અભ્યાસ કરશે. મહારાષ્ટ્રમાં સરકારે મરાઠા અનામતને લીલી ઝંડી…

પાટીદારોને અનામત મળે ત્યારની ત્યારે, પણ મરાઠાઓને અનામત આપવાની મંજૂરી મળી ગઇ છે

ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા ચાલી રહેલા આંદોલન વચ્ચે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા ભાજપ સરકાર વધુ એક ડગલું આગળ વધી છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે મરાઠાઓને અનામત આપવા અંગે મંજુરી આપી છે. કેબિનેટની બેઠક બાદ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…

ગુજરાતમાં પાટીદારો રહી ગયા : મરાઠાઓને મળશે અનામત, ભાજપ સરકારે લીધો નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની સૌથી મોટી રાજકીય મુશ્કેલી ઉકેલાઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે. આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. પછાત વર્ગના પંચના…

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતે મોદી સરકારને અાપી મોટી ગીફ્ટ, રાજકીય દ્રષ્ટિએ માસ્ટર સ્ટ્રોક

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં પાટીદાર અાંદોલન દ્વારા હાર્દિક પટેલે સરકારનું નાક દબાવી રાખ્યું હતું. રાજ્યમાં પાટીદાર કોમ અે સરકાર ઘડવામાં મોટી ભૂમિકા ભજવે છે. અા કોમની નારાજગી સરકારને પોષાય તેમ ન હોવાથી હાર્દિક પટેલના ઉપવાસના કાર્યક્રમ પૂર્વે સરકારે અેક માસ્ટર…

મરાઠા અનામત આંદોલન બાદ, મહારાષ્ટ્રમાં 17 લાખ કર્મચારીઓની હડતાળ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની મુસીબતો ઘટવાનું નામ લઈ રહી નથી. અનામતની માગણીને લઈને મરાઠા આંદોલન બાદ હવે મહારાષ્ટ્રના 17 લાખ કર્મચારીઓએ હડતાલનું એલાન કર્યું છે. આ 17 લાખ સરકારી કર્મચારીઓ સાતમા પગાર પંચને લાગુ કરવા સહીત અન્ય ઘણી વિલંબિત માગણીઓને…

નોકરીઓ નથી તો અનામતથી શું થશે, મરાઠા આંદોલન પર બોલ્યા ગડકરી

મહારાષ્ટ્ર મરાઠા અનામત આંદોલનની આંચમાં દાઝી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં મોદી સરકારના વરિષ્ઠ કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીના એક નિવેદને આગમાં ઘી નાખવાનું કામ કર્યં છે. કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે અનામત રોજગારની ગેરેન્ટી નથી. કારણ કે…

મહારાષ્ટ્રમાં મરાઠાઅોની અનામતને લઇને અાવ્યા મોટા સમાચાર, ગુજરાત સરકાર સલવાઈ

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણાં સમયથી સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માગ કરી રહેલા મરાઠા સમુદાયને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમની માગને માની લીધી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા અનામતના પૂર્ણ સમર્થનમાં છે અને તેને જલ્દીથી લાગુ…

જાણો મરાઠા અનામત આંદોલનના મુખ્ય ચહેરા વિશે વિગતે

મહારાષ્ટ્રના સૌથી મોટા અને સૌથી વધુ પ્રભાવી મરાઠા સમુદાયની ઓબીસી અનામતની માગણીને લઈને આંદોલન હિંસક થઈ ચુક્યું છે. આ આંદોલનના મુખ્ય ચહેરામાં મરાઠા ક્રાંતિ મોરચો અને બે નેતાઓ મારુતિ ભાપકર અને સંતોષ શિંદેનો સમાવેશ થાય છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક…

મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગ્યું, પુણેમાં 100થી વધુ વાહનોની આગચંપી

મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગી ઉઠયું છે. સોમવારે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં આગચંપી, સડક જામ, પોલીસ પર હુમલા, બંધની નવી ઘટનાઓ બની છે. એક વ્યક્તિએ મરાઠા અનામતની માગણીને લઈને ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પુણેમાં મરાઠા અનામત આંદોલનની માગણી…

મરાઠા અનામત મામલે મંથન? સર્વપક્ષીપ બેઠક પહેલા શાહ- ભાગવત વચ્ચે મુલાકાત

મરાઠા અનામત પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની સર્વપક્ષીય બેઠક પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. મુંબઈ ખાતેના આરએસએસ કાર્યાલય ખાતે…

મરાઠા અનામત મામલે મહામંથન : શાહની ભાગવત સાથે મુલાકાત, પાટીદારોને ઠેંગો

મરાઠા અનામત પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની સર્વપક્ષીય બેઠક પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. મુંબઈ ખાતેના આરએસએસ કાર્યાલય ખાતે…

મરાઠા અનામત આંદોલનની આગ, બીજા દેખાવકારનું હોસ્પિટલમાં થયું મોત

મરાઠા અનામતને લઈને મહારાષ્ટ્ર બંધની સૌથી વધુ અસર ઔરંગાબાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં જોવા મળી છે. મંગળવારે અનામતની માગણી સાથે કાઢવામાં આવેલા મોરચા દરમિયાન એક દેખાવકારનું આપઘાતની કોશિશને કારણે મોત નીપજ્યું હતું. તો ઝેર ખાઈને આપઘાતની કોશિશ કરનારા અન્ય એક…

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી તેજ, આજે મહારાષ્ટ્ર બંધનું એલાન

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરીવાર તેજ બન્યુ છે. મરાઠા ક્રાંતિ મોરચાએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. બંધના કારણે પંઢરપુર જતા અનેક યાત્રાળુઓ લાતુરમાં અટવાયા છે. બસ સેવા બંધ થવાના કારણે યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે.  ગઈ કાલે અનામત આંદોલન…