GSTV

Tag : Mansukh Vasava

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો, તંત્રમાં દોડધામ

Nilesh Jethva
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. ભરૂચ વસાવાએ ગરૂડેશ્વર પાસે બનાવાયેલા વિયર ડેમમાં યાંત્રિક ખામી હોવાની આશંકા વ્યક્ત કરી વડાપ્રધાન મોદીને...

ગૌચરની જમીન મામલે બે આદિવાસી નેતાઓ આમને સામને, મનસુખ વસાવાએ છોટુ વસાવાને જાહેરમાં ચર્ચાનો ફેંક્યો પડકાર

Nilesh Jethva
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા વચ્ચેના વિવાદમાં ખુલ્લી ચર્ચાના નિવેદન બાદ મનસુખ વસાવા કલેકટર કચેરી ચર્ચા માટે પહોંચ્યા હતા. જોકે...

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયાના 6 ગામના ફેન્સિંગ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાને ફોન પર ધમકી મળી. મનસુખ વસાવાને ફોન પર અપશબ્દો...

બડબોલા નેતા મનસુખ વસાવા અગાઉ પણ ભાજપને મૂકી ચૂક્યા છે શરમમાં, રૂપાણી અને આનંદીબેન પણ નથી રહ્યાં બાકાત

Ankita Trada
ભાજપના નેતા મનસુખ વસાવાએ રૂપાણી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં વસાવા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેઓ વારંવાર વિવાદ ઊભા કરે છે. આનંદીબેન પટેલ...

‘રાજ્યમાં કોઈ અધિકારીઓ ગાંઠતા નથી’ : ભાજપમાં અંદરખાને ઉકળતા ચરૂની સ્થિતિ

Mayur
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં ફરીવાર નારાજગી વ્યક્ત કરતા નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના આદિવાસીઓમાં આક્રોશ છે. આ મામલે મેં સંસદમાં રજૂઆત કરી...

VIDEO : ધારાસભ્યો બાદ હવે ભાજપના સાંસદે કાઢ્યો બળાપો, ગુજરાતમાં અધિકારીઓનું ચાલે છે રાજ

Nilesh Jethva
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને મઘુશ્રીવાસ્તવ બાદ ભાજપના સાંસદે પણ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે....

આખી દુનિયાને ખબર છે અને જો હું ના કહું તો હું ખોટો પડું!!, ભાજપના સાંસદે ખોલી દારૂબંધીની પોલ

Nilesh Jethva
ગુજરાતના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે...

SOU પાસેથી લારી ગલ્લા હટાવવા મામલે મનસુખ વસાવા બાદ આ ધારાસભ્ય પણ આવ્યા લોકોની મદદે

Mayur
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લારી ગલ્લા હટાવવા મામલે સાંસદ મનસુખ વસાવા બાદ ધારાસભ્ય છોટુ વસાવા પણ સ્થાનિકોના બચાવમાં આવ્યા છે. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા...

ભરૂચ : પશુઓ ચરાવવા બાબતે બબાલ, સાંસદ મનસુખ વસાવા લીધી ઇજાગ્રસ્તની મુલાકાત

Bansari
ભરૂચના વાલિયા તાલુકાના સેવર ગામે પશુઓ ચરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક વ્યક્તિને હાથ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે સાંસદ મનસુખ વસાવા...

લોકસભા ચૂંટણી બાદ સાંસદ મનસુખ વસાવા એક્શનમોડમાં, આ કામગીરીને લીધી હાથમાં

Mayur
લોકસભામાં ચૂંટાયા બાદ સાંસદ મનસુખભાઇ વસાવા એક્શનમાં આવી ગયા છે. નર્મદા નદીમાં ઓછા પાણીને લઈને સર્જાયેલી સમસ્યા બાદ ઉચ્ચસ્તરીય રજુઆત કરી હતી. રજૂઆત બાદ સરકારે...

NDAમાં નીતિશનો એક પણ નેતા નહીં, તો બિહાર કેબિનેટમાં નીતિશે ભાજપના કોઈ નેતાને સ્થાન ન આપ્યું

Mayur
કેન્દ્રની નવી સરકારમાં સાંકેતિક ભાગીદારીનો ઇનકાર કરનાર નીતિશ કુમારે બિહારમાં કેબિનેટનો વિસ્તાર કર્યો. પરંતુ મહત્વની વાત એ છે કે, નીતિશ કુમારે કેબિનેટના વિસ્તારમાં બિહારમાં ભાગીદાર...

મનસુખ વસાવાનું રિપોર્ટ કાર્ડ : 5 વખત જીત મેળવેલા મનસુખ વસાવાએ ગત્ત ટર્મમાં કેવી કામગીરી કરી ?

Mayur
ભરૂચ લોકસભા સીટ પર ૫ વખત જીત મેળવ્યા બાદ વધુ એક વખત ભાજપે મનસુખ વસાવાને ટીકીટ આપે છે. ત્યારે તેની સંસદમાં મનસુખભાઈની કામગીરી કેવી રહી...

આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ, મનસુખભાઈ વસાવાએ આપી હાજરી

Arohi
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રીનેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં પરંપરાગત રીતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને આજરોજ સવારે રાજ્યના મંત્રી મનસુખભાઇ વસાવાના વરદ...

શિક્ષકો પર વિવાદીત ટીપ્પણી કરનારા સાંસદ મનસુખ વસાવાએ આપી સ્પષ્ટતા

Yugal Shrivastava
નર્મદાના વાવડી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમયે શિક્ષકો પર વિવાદિત ટીપ્પણી કરનારના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા આપી છે. જોકે તેઓ પોતાના નિવેદન પર કાયમ હોવાનું...
Do NOT follow this link or you will be banned from the site!