મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમા થયેલી અથડામણ મામલે ઉપરાજ્યપાલનો તપાસનો આદેશ, દોષિત ઠરશે તો થશે કાર્યવાહી
જમ્મુ–કાશ્મીરમાં હૈદરપોરા અથડામણને લઈને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ મેજીસ્ટ્રીયલ તપાસના આદેશ આપી દીધા છે તો બીજી તરફ અથડામણમાં મોતને ભેટનારા બે નાગરીકોના પરિવારજનોએ સ્થાનિકોની સાથે મળીને...