Archive

Tag: Manmohan Singh

19 વખત એક્સ્ટેન્શન, 10 વર્ષ સુધી પગાર માત્ર 1 રૂપિયો, આ છે સર્જિકલ સ્ટ્રાઈકના હીરોના પિતા

દેશ પ્રત્યે સેવા અને કામ પ્રત્યેનું જનુન. સરકાર તરફથી 19 વખત એક્સટેંશન અને દસ વર્ષ સુધી માત્ર એક રૂપિયો પગાર. આ વાત છે લેફ્ટનન્ટ રિટાયર્ડ કર્નલ મનમોહન સિંહની. જેમના પુત્ર રણબીર સિંહ પણ સર્જિકલ સ્ટ્રાઇકના હિરો રહી ચૂક્યા છે. આજે…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રવિવારે વડાપ્રધાન મોદી સામે આકરા તેવરમાં જોવા મળ્યા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે વડાપ્રધાન મોદી સામે આકરા તેવરમાં જોવા મળ્યા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મનમોહનસિંહે આત્મમુગ્ધતા અને જુમલાબાજીને લઈને નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું. ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના વાયદા પર કહ્યું કે ખેતીમાં 14 ટકા વિકાસદર મેળવ્યા…

મોંઘવારીમાં મનમોહનસિંહને હંફાવતા મોદી! : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ભડકો

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મામલે પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પુરોગામી મનમોહન સિંહને હંફાવી રહ્યા છે. કર્ણાટકમાં 12મી મેના રોજ વોટિંગ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત નવ દિવસોમાં પેટ્રોલમાં એક રૂપિયો અને 94 પૈસા જેટલો ધરખમ વધારો થયો…

મનમોહન સિંહે રામનાથ કોવિંદને પત્ર લખી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી પીએમ મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં મનમોહનસિંહે કહ્યુ કે, પીએમ મોદી કોંગ્રેસને ધમકી આપી રહ્યા છે. મનમોહનસિંહે રામનાથ કોવિંદને પીએ મોદીને શિખામણ આપવા કહ્યું છે. કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીએ…

મનમોહન સિંહના બેંગાલુરૂ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહાર

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કર્ણાટકના બેંગાલુરૂમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહનસિંહે જણાવ્યુ કે, મોદી સરકારે ચાર વર્ષમાં યુપીએ સરકારની ઉપલબ્ધિઓનો નાશ કર્યો છે. દેશ આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં અર્થવ્યવસ્થાની હાલત ખસ્તા…

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના રોલમાં અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું

સિનિયર અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના લંડન શિડયુલને પુરું કર્યું હોવાનું જાણવા મળ્યુ હતુ. આ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નામના પુસ્તક પરથી બની રહી છે અને એમાં અનુપમ ખેર ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન…

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ફસ્ટ લુક આઉટ : અનુપમને જોઈ થઈ જશો શોક

મનમોહન સિંહના જીવન પરથી બની રહેલી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનો ફસ્ટ લુક સામે આવી ચૂક્યો છે. ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંહનો કિરદાર પ્લે કરી રહ્યા છે. જેમને આ રોલમાં જોવા એ ફેન્સ માટે એક નવો  અનુભવ હશે. તો…

અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર માટે સારા સમાચાર : મનમોહન સરકારનો રેકોર્ડ તોડી શકશે?

ત્રીજા ક્વાટરમાં આવેલો જીડીપી 7.2 ટકા દર ભારતીય અર્થવ્યવસ્થા સકારાત્મક સંકેત છે. અર્થવ્યવસ્થા માટે રાહતની પણ વાત છે. પરંતુ અર્થવ્યવસ્થાને લઈને અનિશ્ચિતતના માહોલમાં સરકાર સામે પડકાર પણ ઘણા છે. ત્રીજા કવાટરનો જીડીપી 7.2 ટકાનો આંકડો કેન્દ્ર સરકારને રાહત આપનારો છે….

અગાઉની સરકાર કરતા બમણો ખર્ચ કર્યો હોવા છતાં મોદી સરકારમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટના વધી

મોદી સરકારે મનમોહનસિંહની સરકારની સરખામણીએ લગભગ બમણો ખર્ચ કર્યો હોવા છતાં કાશ્મીરમાં આતંકવાદી ઘટના વધી છે. આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 812 આતંકી ઘટનાઓ બની છે અને તેમાં 183 જવાનો શહીદ થયા છે તથા 62 નાગરિકોના જીવ…

પૂર્વ પીએમ મનમોહનસિંહે ચેતવ્યા- GST અને નોટબંધીની GDP પર પડશે ખરાબ અસર

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ફરી એક વાર ચેતવણી આપી છે કે દેશની જીડીપીમાં ઝડપથી ઘટાડો થશે. મનમોહન સિંહે કહ્યું કે જીએસટી અને નોટબંધીનું ઉતાવળમાં ભરેલું પગલું આર્થિક પ્રગતિ પર નકારાત્મક અસર જરૂર પાડશે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક ન્યૂઝ ચેનલના…

પૂર્વ PM મનમોહન સિંહના રોલમાં જોવા મળશે અનુપમ ખેર

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવનથી જોડાયેલી એક ફિલ્મમાં બોલિવુડના એક્ટર અનુપમ ખેર મનમોહન સિંહની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ મનમોહનના મીડિયા એડવાઇઝર રહેવા સંજય બારૂની નૉવેલ પર આધારિત હશે. બારૂની નૉવેલ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર : ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન…