GSTV
Home » Manmohan Singh

Tag : Manmohan Singh

ઈન્સ્ટાગ્રામ પર સૌરવ ગાંગુલીની પુત્રીએ NRCનો કર્યો વિરોધ, ઈમરાન પણ કોપી કર્યા વિના ન રહી શક્યો

Mayur
નાગરિકતા (સુધારા) કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે, જેમાં નેતાઓ, સામાજિક કાર્યકરો અને બોલિવૂડ કલાકારો પણ જોડાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનોમાં...

સરકારે લોકોનો અવાજ દબાવવા દેશમાં ‘ઈમર્જન્સી’ લાદી : કોંગ્રેસ

Mayur
કોંગ્રેસે ગુરૂવારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને પ્રતિબંધક આદેશો તેમજ સત્તાના દુરૂપયોગ મારફત દમનકારી પગલાંઓ લઈને મોદી સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ મૂકતાં દેશમાં ‘કથિત...

મનમોહને જ બાંગ્લાદેશના શરણાર્થીઓને નાગરિકતાની ભલામણ કરી હતી : ભાજપે VIDEO વાઈરલ કર્યો

Mayur
નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના અલગ અલગ ભાગોમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. કોંગ્રેસ અને ડાબેરીઓ આ કાયદાના મુદ્દે મોદી સરકાર પર જોરદાર હુમલા કરી રહ્યા...

છ વર્ષમાં 2,830 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા અપાઈ

Mayur
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારત સરકારની વિશેષ જોગવાઈઓ અંતર્ગત અનેક વખત વિદેશી લોકોને ભારતીય નાગરિકતા પ્રદાન કરાઈ છે. છેલ્લા છ વર્ષમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને...

દિલ્હીમાં ચક્કાજામની સ્થિતિ : ગુરૂગ્રામમાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, 19 ફ્લાઈટ રદ

Mayur
દિલ્હીમાં નાગરિકતા (સુધારા) કાયદાના વિરોધમાં યોજાયેલા દેખાવોના કારણે નેશનલ હાઈવે-8 પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ક્રૂ મેમ્બર્સ ફસાઈ જવાથી ઈન્ડિગોએ તેની...

ભાજપની ભાગલાવાદી માનસિકતા છતી થઈ ગઈ છે : મમતાના મોદી સરકાર પર આકરા પ્રહાર

Mayur
તૃણમૂલ કોંગ્રેસે નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં મહારેલી યોજી હતી. એમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસી મુદ્દે સંયુક્ત...

NRC બાદ મોદી સરકાર લાવી રહી છે આ મહત્વનો કાયદો, સંવેદનશીલ મુદ્દા દેશમાં ચર્ચાસ્પદ રહેશે

Mayur
ભાજપના મેનિફેસ્ટોમાં જે મહત્વની બાબતો હતી, એમાંથી ત્રણ – આર્ટિકલ-370, ત્રિપલ તલાક અને નાગરિકતા બિલના મુદ્દા પૂરા થયા. હવે સરકારની નજર એનઆરસી, એક દેશ એક...

દેશમાં નાગરિક ‘એક્ટ’ માટે રસ્તા પર ભારેલો અગ્નિ : 3નાં મોત

Mayur
નાગરિકતા (સુધારા) કાયદાના વિરોધમાં આસામ, પૂર્વોત્તરના રાજ્યોથી શરૂ થયેલા દેખાવો ગુરૂવારે દેશભરના અનેક શહેરોમાં ફેલાયા હતા. ઉત્તર પ્રદેશ અને મેંગ્લોરમાં હિંસક દેખાવોમાં ત્રણ વ્યક્તિના મોત...

મનમોહન સિંહ અને પ્રણવ મુખર્જીએ ભેગા થઈ કોંગ્રેસના નિર્ણયોની કરી ટીકા, કર્યા આ મોટા ખુલાસાઓ

Mayur
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 1984ના શીખ રમખાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ પીએમએ કહ્યું કે જો તે સમયના ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરાલની સલાહ...

મનમોહન સિહે મોદી સરકારને ઝાટકી, ખેડૂતો, યુવાનો અને ગરીબો પર વિનાશકારી અસર થશે

Nilesh Jethva
દેશનો વિકાસ દર છેલ્લા 6 વર્ષના તળિયે પહોંચ્યા બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહં ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આર્થિક બાબતોના સેમિનારને...

આવતા મહિને સરકાર જે બિલ રજૂ કરવા જઈ રહી છે તેની સીધી અસર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને જ થશે

Mayur
સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેને પગલે સરકાર દ્વારા કેટલાક બિલ રજુ કરવામા આવી રહ્યા છે, જેમાં હવે એસપીજી કાયદાને સંલગ્ન એક બિલ...

મનમોહન સિંહે મોદી સરકારને આપી સખત ચેતવણી, દેશ Stagflationમાં ભરાયો તો આવશે જોરદાર મંદી

Mayur
પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે તાજેતરમાં કહ્યું હતું કે, જોકે દેશ હજી સ્થિરતા (Stagflation)નો શિકાર નથી, પરંતુ આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટેગફ્લેશન એ...

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે મોદી સરકારની કાઢી ઝાટકણી, અર્થવ્યવસ્થાને ગણાવી ચિંતાજનક

Mayur
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે ફરી એક વખત મોદી સરકારને આડેહાથ લીધી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુદ્દે મનમોહન સિંહે એક અખબારમાં લેખ લખી અર્થતંત્રની...

પાર્લામેન્ટ કમિટી ઓન ફાઇનાન્સમાં મનમોહન સિંહને જગ્યા મળે માટે કોંગ્રેસના નેતાએ આપ્યું રાજીનામુ

Arohi
રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ પૂર્વ વડાપ્રાૃધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને સંસદની નાણાકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીમાં દિગ્વિજય સિંહના સૃથાને સૃથાન આપ્યું છે. રાજ્યસભા દ્વારા જારી...

ના છતાં ફોડ્યા ફટાકડા, પોલીસે એવું કર્યું કે હવે કોઈ દિવસ દિવાળીએ પણ નહીં ફોડે ફટાકડા

Mayur
અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ઉજવણી કરવા માટે ફટાકડા ફોડી રહેલા 6 વ્યક્તિઓની મેરઠ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે મેરઠમાં નૌચંદી અને બ્રહ્મપુરી...

આ તસવીર આજે છે સૌથી ફેમસ : મોદી કોણ અને મનમોહન કોણ, ઉમળકાભેર મર્યા

Mayur
ભગવા કલરની સિખ પાઘડીમાં પીએમ મોદીએ ડેરા બાબા નાયક પાસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ પૂર્વ પીએમ મનમોહનસિંહને વિનમ્ર ભાવે મળ્યા. અને તેમણે મનમોહનસિંહને...

કરતારપુર જવા માટે ભારતે 575 લોકોની પહેલી યાદી સોંપી, મનમોહન સિંહનું નામ અગ્રસ્થાને

Mayur
કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા દરબાર સાહિબ જવા માટે ભારતે તેમના પહેલા જથ્થાની યાદી પાકિસ્તાનને સોંપી દીધી છે. સૌપ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ થશે....

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કરતારપુર કોરિડોરના ઉદ્ધઘાટન સમારોહમાં સામેલ થશે. પાકિસ્તાની ચેનલ પર કુરૈશીએ...

મને દોષ આપવાનું બંધ કરો, પાંચ વર્ષથી ભાજપનું શાસન છે: મનમોહન

Mayur
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકોની કંગાળ સિૃથતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં મુંબઈમાં ગુરૂવારે વળતો જવાબ આપ્યો છે....

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

Mayur
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાને ઝંપલાવ્યું છે. ડૉ.મનમોહન સિંહે અર્થ વ્યવસ્થાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. મુંબઇમાં તેમણે જણાવ્યું કે, ભાજપને જે...

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

Mansi Patel
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મુંબઇમાં વેપારીઓ સાથેની...

બેન્કોની કથળેલી સ્થિતિ માટે ભાજપના નાણામંત્રીએ આ 2 અર્થશાસ્ત્રીઓને ઠેરવ્યા જવાબદાર

Mansi Patel
ભારતમાં વકરી રહેલી આર્થિક મંદી અને સરકારી બેન્કિંગ સેક્ટરની કટોકટી મુદ્દે હાલના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને રાજકીય વિપક્ષ ઉપર નિશાન ટાંક્યું છે. સિતારમને આજે કોલંબિયા યુનિવર્સિટીમાં...

નાણામંત્રીનાં પતિ ગાઈ રહ્યા છે મનમોહન સિંહનાં ગુણગાન, મંદીથી બચવા માટે આપી આ સલાહ

Mansi Patel
દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીનો સામનો કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે નિર્મલા સીતારમણના પતિએ અર્થવ્યવસ્થા મુદ્દે મહત્વનું...

મનમોહન સિંહના પાકિસ્તાન જવા પર આ રાજ્યના મુખ્યમંત્રીએ મુકી દીધું પૂર્ણવિરામ

Mayur
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ઓપનિંગ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાન નથી જઈ રહ્યાં. તેમણે...

પૂર્વ PM મનમોહનસિંહ જશે પાકિસ્તાન, કરતારપુર જવાના આમંત્રણનો કર્યો સ્વીકાર

Mansi Patel
પૂર્વ પીએમ અને કોંગ્રેસ નેતા મનમોહસિંહે કરતારપુર સાહિબ જવાના આમંત્રણનો સ્વિકાર કર્યો છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે મનમોહનસિંહને કરતારપુર આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ. કરતારપુર...

સોનિયા અને મનમોહને પી.ચિદમ્બરમ સાથે કરી મુલાકાત, કાર્તિ ચિદમ્બરમે ફરી રાજકીય બદલાની ભાવનાનો રાગ ઉચ્ચાર્યો

Bansari
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહે પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી છે. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા મામલે તિહાડ જેલમાં બંધ છે.  સોનિયા ગાંધી...

મનમોહન સિંહે ફરી એકવાર મોદી સરકારની ઉંઘ ઉડાવી, અર્થતંત્રને ગણાવ્યું નિષ્ક્રિય

Mayur
ઓગસ્ટમાં રીટેલ ફુગાવો વધીને 3.21 ટકા થયો છે. જે દસ મહિનાની સર્વોચ્ચ સપાટી છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર માસ, માછલી, શાકભાજી અને દાળોના...

કાશ્મીર મામલે પાકે. ફરી રોદણા રોયા પણ કામ ન આવ્યું

Mayur
માલદિવમાં સાઉથ એશિયન સ્પીકર સમિટ યોજાઇ હતી, જેમાં દક્ષિણ એશિયાના જેટલા પણ દેશો છે તેમના સંસદના સ્પીકર જોડાયા હતા. આ સ્પીકરોમાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બ્લી સ્પીકર...

ભાવનગર : પાષાણ હૃદયના માનવીના કાળજા કંપાવતી ક્રૂર ઘટના, કોન્સ્ટેબલે 3 માસૂમ પુત્રની હત્યા કરી

Mayur
ભાવનગરમાં પોલીસ જવાને પોતાના જ ત્રણ માસૂમ સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘરકંકાસ જેવા સામાન્ય કારણથી ત્રણ સંતાનના ગળા કાપી...

કોંગ્રેસી શરમ કરો તમારા નિવેદનનો ઉપયોગ દેશ વિરૂદ્ધ થઇ રહ્યો છે: અમિત શાહ

Mayur
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે દાદરા અને નગર હવેલીના સેલવાસામાં સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ સમયે એમણે જનસભાને સંબોધન કરવામાં કોંગ્રેસને હાડે...
Do NOT follow this link or you will be banned from the site!