PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાએ રાજ્યની સરકારી શાળાની તસવીરો કરી શેર, કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને તેઓ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટરની મુલાકાત લેવાના છે. તે પહેલા દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ...