Archive

Tag: Manikarnika

‘હું એની વાટ લગાડી દઇશ….’ હવે કોના પર લાલપીળી થઇ કંગના

બોલીવુડની ક્વીન કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રીલીઝ થયાને એક અઠવાડિયાથી વધુ સમય થઇ ચુક્યો છે પરંતુ હજુ પણ આ ફિલ્મનો વિવાદ વધુને વધુ વકરતો જાય છે. ફિલ્મના કૉ-ડાયરેક્ટર ક્રિશ બાદ કંગનાએ હવે બોલીવુડની સામે હલ્લા બોલ કર્યુ છે. મણિકર્ણિકાની સ્પેશિયલ…

મણિકર્ણિકાથી રોષે ભરાયેલા શિવ સૈનિકોએ ફિલ્મ જોવા આવેલા લોકોને ફટકાર્યા અને કહ્યું “ઠાકરે” કેમ નહીં

ફિલ્મ ‘ઠાકરે’ જે શિવસેનાના વડા બાલાસાહેબ ઠાકરેના જીવન પર બનાવવામાં આવી છે. તે ગઇકાલે રિલીઝ થઈ ગઈ છે. નવાઝુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં બાલા સાહેબની ભૂમિકામાં છે. બીજી તરફ ફિલ્મ ‘મણિકર્ણિકા ધ રાણી ઓફ ઝાંસી’ જે રાણી લક્ષ્મીબાઈ પર બનાવવામાં આવી…

કંગના સાથેની ભૂતકાળની ફરીયાદો ભૂલીને તેની સાથે કામ કરવા તૈયાર છું

કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મને ક્રિટિક્સનો ખૂબ સારો રીસ્પૉન્સ મળી રહ્યો છે. તો હવે કરણ જૌહરે પણ કંગના રનૌતની સાથે પોતાના ભૂતકાળના વિવાદોને ભૂલાવી દીધા છે. કરણ જૌહરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ કંગના રનૌતની સાથે…

‘હું ફાલતુના મુદ્દા પર માફી માંગવા માટે અહીં નથી બેઠી’, કરણી સેના પર ભડકી કંગના

કરણી સેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં કંગનાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મણિકર્ણિકાના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગનાએ જણાવ્યું કે હું ક્યારેય કોઇની માફી નથી માંગતી, જ્યારે મારી કોઇ ભૂલ નથી તો હું શા માટે માફી માંગુ. અમે…

Manikarnika: પહેલીવાર કંગના વૉરિયર અવતારમાં, લક્ષ્મીબાઇના દમદાર ડાયલૉગ્સ રૂંવાડા ઉભા કરી દેશે

કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ 25 જાન્યુઆરીએ રીલીઝ થઇ રહી છે. લક્ષ્મીબાઇના બાળપણથી લઇને અંગ્રેજો સામે લડતાં વીરગતિ પામવા સુધીની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના કિરદારમાં જોવા મળશે. પોતાની ફિલ્મી કરિયરમાં…

‘હું પણ રાજપુત છું, એક-એકને બરબાદ કરી નાંખીશ’ મણિકર્ણિકાનો વિરોધ કરનાર કરણીસેના પર ભડકી કંગના

બોલીવુડની બોલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ કંગના રનૌતે કરણી સેનેની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. હકીકતમાં અગાઉ સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ સામે વિરોધ કરનારી કરણી સેનાએ હવે મણીકર્ણિકા ફિલ્મ સામે વિરોધ કરવાનું જાહેર કર્યું હતું. તેમણે નિર્માતાઓને ધમકી આપી કે…

હવે પ્રસૂન જોશીએ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ અંગે કર્યો આ ખુલાસો

બૉલીવુડની ક્વીન કંગના રનૌત પોતાના નિવેદનોને લઇને જ્યાં સોશિયલ મીડિયાના ચર્ચામંચ પર છવાઇ ગઇ છે, તો બીજીતરફ વિવાદ છતા પ્રશંસકોની સાથે-સાથે કંગનાના વખાણ કરનારા લોકોની બૉલીવુડમાં કોઈ ઉણપ નથી. હાલમાં જ આ વાતનો ખુલાસો બૉલીવુડના જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ કર્યો…

2019માં બાયોપિક અને સત્ય ઘટના પર આધારિત ફિલ્મો મચાવશે ધૂમ, આ છે યાદી

બૉલીવુડમાં આજ-કાલ બાયોપિક અને સત્ય ઘટના આધારિત બનતી ફિલ્મોનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગની એવી ફિલ્મો બની રહી છે જેમાં કોઈ વાસ્તવિકતા નજરે પડી રહી છે. મોટાભાગે આવી ફિલ્મોનો વિરોધ પણ થાય છે અન અમૂક ફિલ્મો સરળતાથી રીલીઝ પણ…

TVની આ ‘સંસ્કારી બહુ’ અસલ જિંદગીમાં છે ખૂબ જ બોલ્ડ, આ Hot તસવીરો પરથી નજર નહી હટે

લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘પવિત્ર રિશ્તા’થી પોકાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે. 19 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ઇન્દૌરમાં જન્મેલી અંકિતાના જન્મ દિવસે જોઇએ તેની કેટલીક ખાસ તસવીરો. View this post on Instagram A…

‘મારા બાળકોનો મારા જેવું જીવન ન મળે’, કંગનાએ શા માટે આવું કહ્યું?

બોલીવુડની ક્વીન કંગના રનૌતે જણાવ્યું કે તે પોતાના બાળકો અને નજીકના લોકો માટે સંઘર્ષથી ભજપૂર જીવન ક્યારેય નથી ઇચ્છતી જેવું તેનું જીવન રહ્યું છે. મણિકર્ણિકામાં લક્ષ્મીબાઇની ભુમિકા ભજવનાર કંગનાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે સરળ ન હતી. તેણીએ વધુમાં…

Manikarnika Teaser : ભવ્ય ફિલ્મ અને કંગનાની જબરદસ્ત એક્શનનો ડબલ ડોઝ

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા-ધ ક્વીન ઑફ ઝાંસીનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનું ટીઝર ગાંધી જયંતીના ખાસ અવસરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. એક્શનનો ભરપૂર ડોઝ ટીઝરમાં જ કંગના રનૌતનો જબરદસ્ત એક્શન અવસાર…

કંગના રનૉટના હેર સ્ટાઈલિસ્ટનું સગીર બાળક સાથે દુષ્કર્મ, પોલીસે 8 લોકોની કરી ધરપકડ

સગીર બાળક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં બૉલિવૂડ ક્વિન કંગના રનૉટના હેર સ્ટાઈલિસ્ટની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. સાઉથ આફ્રિકન બ્રેન્ડન એલિસ્ટર ડી ગી પર એક સગીર છોકરા સાથે કુકર્મ કરવાનો આરોપ છે. 42 વર્ષીય બ્રેન્ડન પર સગીર સાથે દુષ્કર્મ કરવાને…

મણિકર્ણિકામાં વૉરિયર ક્વીન કંગનાનો બેસ્ટ લુક, આ દિવસે રીલિઝ થશે ટીઝર

કંગના રનૌતની આગામી ફિલ્મ મણિકર્ણિકામાં તે ઝાંસીની રાની લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળશે. કંગનાએ તેના પાત્રને વાસ્તવિક બતાવવા માટે સખત મહેનત કરી છે. ફિલ્મમાંથી કંગનાના નવા વૉરિયર ક્વીન લૂકને રિલીધ કરવામાં આવ્યો છે અને ફિલ્મના ટીઝર લૉન્ચની તારીખ પણ રજૂ કરવામાં…

મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે કંગનાઃ સોનુ સુદ

કંગના રનૌતની ફિલ્મ મણિકરણિકા રીલીઝ થાયએ પહેલા વિવાદમાં ચાલી રહી છે. ક્યારેક તેની રીલીઝ ડેટને લઈને તો ક્યારેક તેના સ્ટાર કાસ્ટને લઈને આ ફિલ્મ ચર્ચામાં રહી છે. સૂત્રોનું  માનીએ તો આ ફિલ્મમાંથી સોનું સુદ કિનારો કરી લીધો છે. તાજેતરમાં જ…

સોનુ સુદે છોડી ‘મણિકર્ણિકા’, કંગના રનૌતે કર્યો કારણનો ખુલાસો

ફિલ્મમાં ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’ના નિર્દેશક કૃષ જગર્લામુદી આ ફિલ્મથી અલગ થયા બાદ હવે સોનું સૂદે પણ આ ફિલ્મને અલવિદા કહી દીધું છે. જ્યાં સોનુ સુદ ડેટ્સની સમસ્યાના કારણે આ ફિલ્મને છોડે છે, તો બીજી બાજુ, કંગના રનાઉટ દ્વારા…

જુઓ કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઑફ ઝાંસી’નો ફર્સ્ટલુક

કંગના રાણાવતની બહુ ચર્ચીત ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનું પોસ્ટર ગઈ કાલે રીલિઝ થયું હતુ. તેમણે આ પોસ્ટર માટે બહુ સાચો સમય પસંદ કર્યો હતો. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર ગઈ કાલે સ્વતંત્રતા દિવસનાં રોજ રજુ થયું હતુ. પોસ્ટરમાં જોઈ…

કંગના રાણાવત બની આધ્યાત્મિક !, આદિશક્તિ આશ્રમમાં કરી પૂજા

બોલિવુડ અજબ ગજબ છે. બોલીવુડ સેલિબ્રીટીઝને ધર્મ ગુરુઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ છે. તેમાં કંગના રાણાવત પણ બાકાત નથી. ક્વીન ની આ અભિનેત્રીએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉંટ પર પુજા અર્ચના કરતાં પિક્ચર્સ અપલોડ કર્યા હતા. જે લોકો કંગનાને જાણે છે….

2019ની સૌથી મોટી ટક્કરમાં રિતિક રોશન અને કંગના રનૌતનો થશે આમનો સામનો

રિતિક રોશન અને કંગના રનૌત બંન્ને લવ અને લીગલ ટ્રબલમાંથી બહાર નથી આવી શક્યા. ત્યાં આ બંન્ને સ્ટાર્સ વચ્ચે વધુ એક વોરનો આગાઝ થઇ ચૂક્યો છે. અને આ વોરનું નામ છે ક્લેશ. રિતિક રોશનની મચ અવેઇટેડ ફિલ્મ અને આનંદ કુમારના…

કંગનાએ રાણી લક્ષ્મીબાઇને આપી શાનદાર શ્રદ્ધાંજલિ, પુણ્યતિથિ પર લખ્યો ભાવુક સંદેશ

રાણી લક્ષ્મીબાઇની 160મી પુણ્યતિથિના અવસરે કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ મણીકર્ણિકાના નવા પોસ્ટરને સોમવારે રિલિઝ કરાયું હતું. આ ફિલ્મ કમલ જૈન  બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજ સેના સામે બહાદૂરીથી લડનારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની બાયો-ફિલ્મ…

હવે કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ના વિરોધમાં ઉતરી કરણી સેના

પદ્માવત ફિલ્મનો સખત વિરોધ કર્યા બાદ હવે બોલીવુડની ક્વીન કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકાના વિરોધમાં કરણી સેના આવી ગઇ છે. હકીકતમાં જ્યારે કરણી સેના પદ્માવતનો વિરોધ કરી રહી હતી ત્યારે બ્રહ્મ મહાસભાએ તેનો સાથ આપ્યો હતો. હવે મણિકર્ણિકાના વિરોધમાં કરણી…

ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શુટિંગ સમયે કંગના ફરી એક વખત ઘાયલ, પગમાં ઈજા થઈ

બોલીવુડ અભીનેત્રી કંગના રાણાવતના સમર્થકો માટે ખરાબ સમાચાર છે. ફિલ્મ મણિકર્ણિકાના શુટિંગ દરમ્યાન ફરી એક વખત કંગનાને પગમાં ઈજા થવાથી તે ઘાયલ થઈ છે. આ અગાઉ હૈદરાબાદમાં ફિલ્મની શુટિંગ દરમ્યાન કંગના ઘાયલ થઈ હતી. શુટિંગમાં તલવારબાજીનો રોલ પ્લે કરવાનો હતો….

મણિકર્ણિકાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે અંકિતા લોખંડે

ટીવીની જાણીતી  એકટ્રેસ અંકિતા લોખંડે ફિલ્મ મણિકર્ણિકઃધ ક્વીન ઓફ ઝાંસીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા ઝઈ રહીછે.  તેના બોલિવૂડ ડેબ્યૂની વાતો તો ઘણા વખતથી ચાલી રહી હતી.  પરંતુ હવે  કન્ફર્મ થયું છે કે તે કંગના રનૌત સાથે ડેબ્યૂ કરશે.  અંકિતા લોખંડે એજાતે…