કેમિકલથી કેરી પકવતા વેપારીઓ પર ઘોંચ, 5 હજાર 679 કિલોગ્રામ કાર્બાઇડથી પકવેલી કેરી કરાઈ જપ્તYugal ShrivastavaMay 4, 2019May 4, 2019ઉનાળો આવ્યો અને કેમિકલથી કેરી પકવતા વેપારીઓ પર ઘોંચ બોલવાનું શરૂ થયુ છે. ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા રાજ્યના કુલ 108 કોલ્ડ સ્ટોરેજમાં...