યોગી સરકાર અયોધ્યા પાછળ ખર્ચશે રૂ. 2000 કરોડ, રામ મંદિર, સોલર સિટી, ઊંચી પ્રતિમા જોવા 7 કરોડ લોકો આવશે
ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાના વિકાસને વેગ આપવા માટે બે હજાર કરોડ રૂપિયાનું ખર્ચ કરશે. અયોધ્યાના ગૌરવને પુન: સ્થાપિત કરવા અને તેને ધાર્મિક પર્યટનનું સ્થળ બનાવવા...