GSTV

Tag : Mandi

ખેડૂતો માટે રાહતના સમાચાર: આ પાકના ભાવમાં થયો વધારો, પ્રતિ ક્વિન્ટલ થયો 500નો સુધારો

Dilip Patel
શાકભાજીની અછત અને પીળાયાના રોગના કારણે કઠોળના ભાવમાં માંગ વધી છે તેથી ભાવમાં કૃત્રિમ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં કઠોળના પાક ઓછો થવાના...

અનલોક-01નાં મહિના બાદ પણ અમદાવાદનાં રતનપોળમાં ગ્રાહકોની મંદી, તહેવારોમાં ધંધો થાય એવી વેપારીઓને આશા

Mansi Patel
અમદાવાદમાં આવેલું રતન પોળ બજાર ખરીદી માટે જાણીતું છે જોકે હાલ આ બજારના વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે બજાર ખૂલ્યા ને એક મહિના જેવો...

મંદીની થપાટથી સુરતના હજ્જારો રત્ન કલાકારો બેરોજગાર, GJEPCએ કરી આ મોટી સહાય

Mayur
બેકારીના કારણે કેટલાક રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. કેટલાક એવા પણ છે કે જેમને બે ટાઈમ નું ખાવા નથી મળી રહ્યું. ત્યારે આવા રત્નકલાકારો...

બેકારી 45 વર્ષની ટોચે અને નાણાં પ્રધાન કહી રહ્યાં છે મંદી નથી

Mayur
દેશનો આિર્થક વિકાસ દર સાડા છ વર્ષના નીચલા સ્તરે, અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ આંકડાઓની સ્થિતિ કંગાળ, બેકારી ૪૫ વર્ષની ટોચે છે ત્યારે નાણા પ્રધાન નિર્મલા...

ભાજપના મંત્રીનો ‘રવિશંકર’ સ્ટાઈલ જવાબ : દેશમાં લગ્નો ધમધોકાર થાય છે ટ્રેન- એરપોર્ટ ભરચક છે, આમાં મંદી ક્યાં છે?

Mayur
કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના રેલવે મંત્રી સુરેશ અંગડીએ આૃર્થતંત્રના જ્ઞાાનનું પ્રદર્શન કરતા કહ્યું હતા કે દેશમાં ધામધૂમથી લગ્નો થઈ રહ્યાં છે, રેલવે અને એરપોર્ટ ભરચક છે,...

13,000 લોકોની નોકરી પર ખતરાની ઘંટી અને મોદી સરકાર કહે છે મંદી નથી

Mayur
અગ્રણી આઇટી કંપની કોગ્નિઝેંટ પોતાના બિઝનેસ અને નોકરીઓમાં મોટા પાયે કાપ મૂકવા જઇ રહી છે. કંપની પોતાનો કન્ટેન્ટ મોડરેશનનો બિઝનેસ બંધ કરવા જઇ રહી છે....

આ કારણે ભારતમાં હવે ભયંકર મંદીનું સંકટ, આંકડા જોઈને જ ત્રાહીમામ પોકારી જશો

Mayur
સપ્ટેમ્બરમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઘટીને 5.2 ટકા રહ્યું  છે જેથી છેલ્લા એક દાયકાનો સૌથી ઓછું  છે. આઠ કોર ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગોમાં જોવા મળી રહેલું નીચું...

મંદીના ગેરફાયદા ઘણા થયા પણ પહેલી વખત મંદીનો ગુજરાતને એક મોટો ફાયદો થયો

Mayur
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાનું ખાસ મહત્વ રહેલું છે. લોકો અવનવા ફટાકડા ફોડી દિવાળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. જો કે આ ઉજવણીના લીધે વાતાવરણને ખુબ...

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને મોદીના ખાસ મિત્રએ વિદેશમાં ભારતમાં મંદી વિશે કર્યો આ મોટો ખુલાસો

Mayur
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલ મંદી અસ્થાયી છે અને સરકાર દ્રારા તેના નિવારણ માટે ઉઠાવવામાં આવેલ પગલાઓથી આવનાર...

બનાસકાંઠા : દેશમાં મંદી તો છે જ બાકી યુવાનો સ્મશાનમાં કાળીચૌદશની પૂજા કેમ કરે ?

Mayur
ડીસાના યુવાનોએ કાળીચૌદશના દિવસે સ્મશાનમાં જઈ મંદીને દૂર કરવા માટે સાધના કરી હતી. જેના કારણે સમગ્ર ડિસા પંથકમાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે....

દશેરા, દીવાળી પરંતુ ખિસ્સા ખાલી, મોદી નહીં મંદી છે

Mayur
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ કુમારી શૈલજાએ કહ્યુ છે કે રાજ્યના લોકોએ પોતાનુ મન બદલી દીધુ છે. ભાજપ ધ્યાન ભટકાવવાના તમામ...

ઓટો ઉદ્યોગ ભયંકર મંદીમાં, તહેવાર છતાં કોઈ વાહન ખરીદવા માગતું નથી

Mayur
મંદીનો સામનો કરી રહેલા ઓટો ઉદ્યોગમાં ઘટાડાનો દોર ચાલુ છે. દેશમાં તહેવારોની મોસમ હોવા છતાં વાહનોના વેચાણમાં સતત 11મા મહિને વિક્રમી ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં...

મંદી બાદ મોદી સરકાર મોંઘવારીના અજગર ભરડામાં સપડાય, ખૂદ નાણામંત્રીના પતિ પણ ચિંતાતુર

Mayur
ખાદ્ય પદાર્થોના ભાવમાં ઊછાળાના પગલે રીટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 3.99 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 3.21 ટકા હતો જ્યારે ઓક્ટોબર 2018 પછી તે સર્વોચ્ચ...

ફિલ્મ દિવસમાં 120 કરોડ કમાય છે, દેશમાં મંદી ક્યાં છે? : રવિ શંકર પ્રસાદ

Mayur
કેન્દ્રીય કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદે હાલ દેશમાં જે મંદીનો માહોલ છે તેને લઇને સરકારનો વિચિત્ર રીતે બચાવ કર્યો હતો. રવી શંકર પ્રસાદે કહ્યું હતું...

દેશભરમાં ફેલાયેલી મંદી હવે અમદાવાદના કાપડ વેપારીઓ સુધી પહોંચી, વેપારીઓ નવરાધૂપ

Mayur
સમગ્ર દેશ દુનિયામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના કાપડના વેપારીઓ પણ દિવાળીના ટાણે પણ મંદી અનુભવાઈ રહી છે. વેપારીઓના મોત કાપડનો ધંધો...

મોદી સરકાર માટે માઠા સમાચાર : વેપાર-ધંધા ઠપ, ઓર્ડરના અભાવે કરેલું રોકાણ માથે પડ્યું

Mayur
તાજેતરમાં પૂર્ણ થયેલા સપ્ટેમ્બર કવાર્ટરમાં બિઝનેસ ક્લાઈમેટ 2008 પછી સૌથી ખરાખ રહ્યુ છે એવું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સર્વેમાં જણાવવામાં આવ્યુ છે. પ્રવતમાન મંદીને કારણે...

મોદી સરકાર ભલે મંદીને ન સ્વીકારે પણ આ કંપનીએ કર્યો સ્વીકાર, દેશની સૌથી જૂની ટ્રક કંપની 15 દિવસ બંધ કરશે ઉત્પાદન

Mayur
છેલ્લા કેટલાક સમયથી મંદીએ ભરડો લિધો છે.અને ઓટો સેક્ટર પણ આમા સામીલ છે.મંદિની અસર તહેવારોની સીઝનમાં પણ જોવ મળી.મુસાફરી વાહનો બાદ હવે ટ્રક જેવા ટ્રાન્સપોર્ટ...

RBIએ GDPનો અંદાજ ઘટાડતા સેન્સેક્સમાં 434 પોઇન્ટનો કડાકો, રોકાણકારોની સંપત્તિમાં રૂા. 1.42 લાખ કરોડનું ધોવાણ

Mayur
સ્થાનિક અને વૈશ્વિક સ્તરની વિવિધ પ્રતિકૂળતાઓની શેરબજાર પર પ્રતિકૂળ અસર છવાયેલી જ હતી, ત્યાં વળી આજે રિઝર્વ બેંક દ્વારા પણ જીડીપીના અંદાજમાં સૂચક ઘટાડો કરાતા...

મંદી સુધારવા વ્યાજ ઘટાડાનો ‘ગ્લુકોઝ’ : રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો

Mayur
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ સળંગ પાંચમી વખત વ્યાજદરોમાં ઘટાડો કરીને વિક્રમ સર્જયો છે. આરબીઆઇએ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા કર્યો છે. આ...

મોદી કરશે આજે આ જાહેરાત પણ સરકારને છે મંદીનો ડર, નવો કાયદાનો નહીં થાય અમલ

Mayur
દેશમાં વ્યાપેલ આર્થિક મંદીએ મોદી સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાના નિર્ણયનો ફિયાસ્કો કરી દીધો છે, રોયટર્સના રિપોર્ટ અનુસાર સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે...

મહામંદીએ યુરોપને લીધો અજગર ભરડો, જર્મનીનું મેન્યુફેકચરિંગ દસ વર્ષના તળિયે

Mayur
આજે ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં મંદી જોવા મળી રહી છે. એશિયન દેશોની સાથે યુરોપ પણ મંદીનો સામનો કરી રહ્યું છે. યુરોપના અર્થતંત્રમાં...

પ્રધાનમંત્રીના પ્લાસ્ટિક બેન મુદ્દે ગુજરાતમાં જ વિરોધના સૂર ઉઠ્યા

Mayur
સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર આગામી તા. ૨ ઓકટો.થી પ્રતિબંધ લાગુ કરવાના વિરોધમાં આજે રાજકોટમાં પ્લાસ્ટીક મેન્યુફેકચર્સ એસોસીએશનના વડપણ હેઠળ વિશાળ મૌન રેલી નીકળી હતી....

સુરતના હિરા અને કાપડ ઉદ્યોગ બાદ મંદીનો પવન ઉત્તર ગુજરાતના આ ઉદ્યોગને લાગ્યો

Mayur
સુરતનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમ બાદ હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવ્યો છે. સાબરકાંઠામાં આવેલા સિરામિકના ૧પમાંથી ચાર...

મલેશિયાના પીએમે મોદી સરકારની ખોલી દીધી પોલ, કર્યો મોટો ખુલાસો

Mayur
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ધર્મગુરૂ જાકિર નાયકના પ્રત્યાર્પણ માટે વાતચીત કરી નથી. જે અંગેનો દાવો ખુદ મલેશિયાના પીએમ મહાથિર મોહમ્મદે કર્યો છે. તેમણે કહ્યુ...

જગત જમાદાર બનવાના ટ્રમ્પનાં અભરખાં ન ગયાં, મોદીને મનાવવા અહીં મળ્યા બાદ ઇમરાનને મળશે

Mayur
પીએમ મોદી આગામી 22મી સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન કરવાના છે.આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે.  આ કાર્યક્રમ અંગે...

મોદી સરકાર માથે મંદી કરતાં પણ આવી રહી છે મોટી મુસિબત, આ બિલ 2 અબજ ડોલર વધ્યું

Mayur
સાઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકો પર થયેલા હુમલાના કારણે ભારતનું આયાત બિલ વધશે. અને ભારતીય રૂપિયો ડોલરની સામે વધુ નબળો પડશે. આ પ્રકારનું તારણ સિંગાપોરના...

ઓટો સેક્ટરમાં મંદી માટે મોદી સરકારે એ લોકોને જવાબદાર ઠેરવ્યા જે દરેકની જરૂરિયાત બની ગઈ છે

Mayur
ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંધ રાખ્યું છે. આ સેક્ટર સાથે સંકળાયેલી નોકરીઓ પણ જોખમમાં છે. આ...

મનમોહન સિંહે મંદી વિશે આપેલા નિવેદન બાદ મોદી સરકારે ગહન વિચાર કરવાની જરૂર

Mayur
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વર્તમાન આૃર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં આિર્થક સિૃથતિ વધુ ખરાબ છે. સાથે સરકારને વિનંતી...

સરકારને પણ મંદી નડી ગઈ, ખૂદનો વકરો જ એક લાખ કરોડથી ઓછો

Mayur
આિર્થક મંદીના સંકેતો દર્શાવતાં દેશમાં નાણાકીય વર્ષ 2019-20માં બીજી વખત જીએસટી કલેક્શન  રૂ. 1 લાખ કરોડથી ઓછું થયું હતું. ઓગસ્ટ 2019માં જીએસટીની મહેસૂલી આવક રૂ....

કમરતોડ મોંઘવારી : જેટલા ડુંગળીએ નહોતા રડાવ્યાં તેનાથી વધુ ગેસના ભાવ રડાવી રહ્યાં છે

Mayur
સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં જ જનતા પર મોંઘવારીનો માર પડયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1લી સપ્ટેમ્બર 2019થી સબસિડી વગરના રાંધણ ગેસના ભાવમાં રૂ. 15.50નો વધારો...
GSTV