LAC ભંગ કરતા ચીની હેલીકૉપટર્સ તોડી પાડવા ભારતીય સૈન્ય તૈયાર, તૈનાત કરાયા પોર્ટેબલ મિસાઇલથી સજ્જ જવાનો
ચીન સાથેની લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (LAC) સરહદે ચીન પીછેહટ કરવા માંગતુ નથી. એ સંજોગોમાં ભારતે લશ્કરી સહિતના વિકલ્પોની તૈયારી શરૂ કરી દીધી છે....