Archive

Tag: Mamta benargee

પુલવામા હુમલા બાદ મમતા બેનર્જી સામે આવ્યા અને કર્યુ નિવેદન અને ચર્ચા શરૂ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પુલવામા હુમલાને લઇને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું, સરકાર પાસે 8 ફેબ્રુઆરીએ જ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ હતા કે સામાન્ય ચૂંટણી 2019 પહેલા આ પ્રકારનો હુમલો થઇ શકે છે તો પછી કોઇ કાર્યવાહી કેમ…

દિલ્હીમાં શરદ પવારના ઘરે 3 રાજ્યના CM, ફારૂક અબદુલ્લા વચ્ચે ખાસ બેઠક

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષીને એકજૂટ કરવા દિલ્હીમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન…

દિલ્હીમાં એક પછી એક વિરોધ પક્ષના નેતાઓ મળી રહ્યા છે પણ કેમ આ વ્યક્તિ નથી આવતા

દિલ્હીના જંતરમંતર પર આજે ફરી વિપક્ષો મોદી સરકાર સામે શક્તિ પ્રદર્શન કર્યુ. આમ આદમી પાર્ટી દ્વારા જંતર મંતર પર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, પૂર્વ પીએમ એચડી દેવેગૌડા, ફારૂક અબ્દુલ્લા તેમજ શરદ યાદવ સહિતના…

કૉંગ્રેસનાં નેતાઓ ચિટફંડ કૌભાંડ વિરુદ્ધ પ્રદર્શન કરતા હતા, પોલીસે 59ને પકડી સાગમટે જેલમાં પૂરી દીધા

વિરોધ પક્ષના અધ્યક્ષ અબ્દુલ મનન સહિત 59 કોંગ્રેસ કાર્યકરો પશ્ચિમ બંગાળ એસેમ્બલીમાં ચિટફંડ કૌભાંડની બાબતમાં વિરોધ કરી રહ્યાં હતા. એની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બધા એ જ મેટ્રો ચેનલ પર વિરોઝ કરી રહ્યાં હતા કે જ્યાં મમતા બેનર્જીએ…

મમતાની જન્મકુંડળીના ગ્રહો શું કહે છે ? ફરીથી મુકશે ભરોસો કે ઓછી થશે જનતાની મમતા ?

છેલ્લા 2 વર્ષોમાં મમતા બેનર્જી પોતાના વિરોધીઓથી ખૂબ જ પરેશાન થઈ ગઈ. મમતા ક્યારેક બીજાને નડે અને બીજા ક્યારેક મમતાને નડે છે. આ અનુસંધાનમાં મમતાના ગ્રહો મમતાને કેટલી મમતા કરે છે તેની તપાસ કરીએ. મમતાની મીન લગ્નની કુંડળી છે જેમાં…

મોદીએ મમતાના ગઢમાં માત્ર એક યોજના બહાર પાડી અને લોકો ગરજી ઉઠ્યાં ‘અબકી બાર 400 કે પાર’

મમતા બેનરજી અને ભાજપનાં તણાવ વચ્ચે આજે પીએમ મોદી પ.બંગાળ જવાનાં છે, જ્યાં તેઓ એક વિશાળ રેલીમાં સંબોધન કરશે. આ ઉપરાંત મોદીજી જલપાઈગુડીમાં એક મોટા રોડ પ્રોજેક્ટની આધારશીલા પણ રાખવાનાં છે, જેનાથી અહીં રહેતા લોકોને લાભ થશે. Various development projects…

PM મોદી પર ટિપ્પણી કરતા સમયે મમતા ગુજરાતના ગોધરાકાંડ સુધી પહોંચી ગયા

પશ્વિમ બંગાળના જલપાઈગુડીમાં PM મોદીની રેલી બાદ રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, ચૂંટણી આવે છે એટલે પીએમ મોદી ચાય વાળા છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ રફાલવાળા થાય છે. પીએમ મોદી ભ્રષ્ટાચાર,…

મોદી સરકારની વળતી કાર્યવાહી, હવે રાજીવકુમારની કારકીર્દી રોળાઈ જશે

કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે વિવાદ શમવાનું નામ લેતો નથી.સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે બંગાળ સરકારને આદેશ કર્યો છે કે, કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારનાં મેડલ પરત લેવામાં આવે. કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારે રવિવાર અને…

મમતા કરશે મોદી સામે દિલ્હીમાં દંગલ, રાહુલ સાથે 21 નેતાઓ આવશે પણ આ નહીં આવે

કોલકાતામાં ધરણા પુર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ “દિલ્હી દંગલ”નું એલાન કર્યુ છે. દિલ્હીમાં હાલ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેથી મમતા દીદીએ 12 ફેબ્રુઆરીએ સત્ર પુરૂ થાય તેના એક દિવસ પહેલા NDA-BJPની વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓનાં શક્તિપ્રદર્શન કરવાનો…

મોદી દેશ પર કબ્જો કરવા માંગે છે પણ અમે તેને દિલ્હી છોડાવીને વતન ગુજરાત પરત મોકલશું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ 3 દિવસ પછી ધરણા બંધ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની વિનંતી પર, મમતા આખરે ઉપવાસ તોડવા સંમત થયા હતા. પરંતુ તે જ રીતે તેમણે આગામી સપ્તાહમાં મોદી સરકાર સામે હલ્લાબોલ બોલવાની જાહેરાત…

વિપક્ષનાં વડા પ્રધાન બનવું છે એટલે આ બધા નાટકો આદરીને બેઠા છે મમતા બેનરજી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનરજી વચ્ચે કૌભાંડનો આ ત્રીજા દિવસ છે અને હજુ પણ ચાલુ જ છે. હવે નાણામંત્રી અરુણ જેટલીએ આ મુદ્દે મમતા બેનરજીને ખરીખોટી સંભળાવી છે. જેટલીએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મમતા બેનરજીએ…

મમતા બેનર્જીના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત: મોદીને આપી સલાહ, ગુજરાત પાછા ચાલ્યા જાઓ

તો પશ્ચિમ બંગાળમાં 45 કલાક સુધી ચાલેલા મમતા બેનર્જીના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની અપીલ બાદ મમતા બેનર્જીએ પોતાના ધરણા ખતમ કર્યા છે. ધરણા પૂર્ણ કર્યા બાદ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે આ અમારી જીત…

બંગાળમાં CBI તો એક બાજુ ભાજપ: TMCને શું ફાયદો થઈ ગયો જાણો છો

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળે છે. આગામી લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોટી પોલીટીકલ ઇવેન્ટ બની રહેશે ત્યારે પશ્ચિમ બંગાળ 2019ની ચૂંટણીનું એપી સેન્ટર બનતું જાય છે. શારદા ચીટ ફંડ કૌભાંડમાં રવિવારે સીબીઆઈ…

8 ફેબ્રુઆરી બાદ ધરણામાં મમતા માઈકનો ઉપયોગ નહીં કરે, આપ્યું આ કારણ

સીબીઆઈ વિવાદ મામલે ધરણા કરી રહેવા મમતા બેનર્જીએ આઠ ફેબ્રુઆરી સુધી ધરણા શરૂ રાખવાની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરી બાદ ધરણા શરૂ રાખવામાં આવશે પરંતુ માઈકનો ઉપયોગ કરવામાં નહીં આવે. કેમ કે, પશ્વિમ બંગાળમાં આઠમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની…

ઓ હોહો.! મમતા બેનરજી “વાઘણ” કે “તાડકા”? આ શું બોલી ગયા મંત્રી.!

કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચેની લડાઈ હવે રાજકિય સમરાંગણ બની છે. ગઈ કાલે કોલકાતામાં થયેલા ડ્રામાથી દેશની રાજનિતીમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના પર દરેક રાજકિય નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે. હરિયાણાનાં મંત્રી અનિલ વિજે મમતા સરકાર પર…

દબંગ દીદી : ભણતા- ભણતા જ શીખ્યા રાજકારણનો “ર”, આવી છે રાજકીય કારકીર્દી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને તીખા તેવર બતાવનારા વેસ્ટ બેંગોલનાં મુખ્યમંત્રી મમતા બેનરજી સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રવિવારે સાંજે શારદા ચિટ ફંડ કૌભાંડમાં તપાસ કરવા ગયેલી સીબીઆઈ ટીમને અટકાવી દેવામાં આવી હતી. કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારને શારદા ચિટ…

બંગાળની 42 સીટ દ્વારા ઉત્તર પ્રદેશની ભરપાઈ કરવાનું ગણિત, આ છે સીટોની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચેની લડાઈ જામી છે. ત્યારે રાજકીય આ લડાઈમાં કોણ, કોને ભારે પડશે તેના કયાસો લગાવાઈ રહ્યા છે. પરંતુ ભાજપને લાગે છે કે પશ્ચિમ બંગાળની 42 સીટો દ્વારા તે અન્ય રાજ્યોમાં થનારી નુકસાનની ભરપાઈ…

બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ઉભો કરી મમતાએ મોદીને નહીં રાહુલને પાડી દીધા, આ છે ગેમપ્લાન

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા પાછળનું અસલી કારણ શું છે તે સમજવું પણ જરૂરી છે. લોકસભા ચૂંટણીને સો દિવસ કરતા પણ ઓછો સમય બચ્યો છે ત્યારે કોલકત્તા રાજનીતિનું કેન્દ્ર બનતું હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ…

દેશના ઈતિહાસમાં પહેલી વખત વિધાનસભા અંદર બજેટ અને મુખ્યમંત્રી ધરણા પર

CBI વિવાદ મામલે ધરણા કરતા મમતા બેનર્જીએ સ્થળ પરથી જ કેબિનેટને બજેટને મંજૂરી આપી હતી. જે બાદ બંગાળ વિધાનસભામાં નાણા પ્રધાન અમિત મિત્રાએ બજેટ રજૂ કર્યું હતું. મમતા બેનર્જી બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ગેરહાજર રહેવાના હોવાથી તેમણે ધરણા દરમિયાન સરકારની…

મમતા બેનરજીની હાજરીમાં CBIના અધિકારીઓની બંગાળ પોલીસે કરી અટકાયત

તો રોજવેલી અને શારદા ચીટફંડ કેસમાં હવે પશ્ચિમ બંગાળ પોલીસ અને સીબીઆઇ આમને સામને આવી ગઇ છે. રવિવારે સીબીઆઇ કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. પરંતુ કોલકતા પોલીસે શહેરના પોલીસ કમિશનરના ઘરમાં જતા સીબીઆઇની…

2019માં મોદીજીને આ ત્રણ મહિલાઓ પાંપણમાં કાંટાની જેમ ખૂચી શકે છે, PM બનતા રોકશે

2019ની લોકસભાની ચૂંટણીની જમીન તૈયાર થઈ ગઈ છે. કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવા અને મહત્વપૂર્ણ પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપીને તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે. આ ચૂંટણીમાં બે અન્ય અનુભવી મહિલા નેતાઓ પડકાર માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી…

મોદીજીની રેલીમાં લોકો જાય છે ત્યારે હાથ-પગ સરખા હોય છે પણ નીકળે ત્યારે ભાંગી જાય છે

પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભાગદોડ થઈ ગઈ હતી. જો કે, પરિસ્થિતિ પર ટૂંક સમયમાં જ કાબુ મેળવાયો હતો. આ કારણોસર વડા પ્રધાનને મધ્યમાં તેમના ભાષણને બંધ કરવું પડ્યું હતું. હેમ્સ્ટરિંગ ઇજાને લીધે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે….

2019માં ખબર નહીં પણ પોસ્ટરમાં મમતા બેનરજીએ મોદીને ઢાંકી દીધા છે, ભાજપે કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભાજપે મમતા બેનર્જીના ગઢને ધરાશાયી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પીએમ મોદીની પશ્વિમ બંગાળના 24 પરગના અને દુર્ગાપુરમાં રેલી પહેલા પોસ્ટર વોર શરૂ થયો હતો. પીએમ મોદીની રેલી પહેલા દુર્ગાપુરમાં પીએમ મોદીના પોસ્ટર પર મમતા બેનર્જીના પોસ્ટર લગાવવામાં આવતા વિવાદ…

જો મોદીનું આ પન્નું સીધુ પડ્યું તો મમતાનો ઘરે બેસવાનો વારો આવશે, આખા સંધને વમળમાં લઈને રમશે દાવ

લોકસભાની ચૂંટણી માટે બીજેપીને પશ્ચિમ બંગાળ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 42 લોકસભાની બેઠકો ધરાવતાં આ રાજ્યમાં પોતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે પાર્ટી એડિચોંટીનું જોર પણ લગાવી રહી છે. તેની સામે પડકાર રૂપે છે તૃણમૂલ કૉંગ્રેસ કે જેણે અત્યાર સુધી બીજેપીને…

શું પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવા પાછળ આ છે ભાજપનો ગેમપ્લાન?

“ભારત રત્ન” માટે પોતાનાં નામની જાહેરાત થયાં બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે હું આ લાયક છું કે નહીં” પરંતુ જ્યારે ચોતરફથી શુભેચ્છા સંદેશ મળવા લાગ્યા ત્યારે તેમનો સંદેહ જતો રહ્યો….

અમિત શાહ ફરીથી ભોંઠા પડ્યાં, મમતાએ સતત બીજી વખત હેલિકોપ્ટર લેન્ડ કરવાની જ નાં પાડી દીધી

ભાજપના અધ્યક્ષ અમિત શાહ મંગળવારે સાંજે તેમની હાલાત બીમાર હોવાનાં કારણે નવી દિલ્હી પરત ફર્યા છે. આજે તે પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં થનારી રેલીમાં હાજર રહેવાની શક્યતા નથી. જો કે મમતા સરકારે ફરીથી બીજેપી અધ્યક્ષના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની મંજૂરી આપી નથી….

ભાજપના જ સાંસદે કહ્યું કે ચોકીદાર ચોર છે, સત્ય કહેવું બળવાખોરી ગણાશે

મમતા બેનર્જીની રેલીમાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ જીએસટી, રફાલ અને નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સિંહાએ રેલીમાં કહ્યું કે, રાતો-રાત નોટબંધી લાગુ કરી દેવામાં આવી. નોટબંધી કરી સરકારને લોકોને બેરોજગાર કરવાનો હક કોણે આપ્યો. આજે દેશમાં ખેડૂત બેહાલ છે. જ્યારે પીએમ…

સોશિયલ મીડિયા પર મહારેલીનો મજાક એ રીતે ઉડી રહ્યો છે કે… Photo જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકારને પોતાની તાકાત બતાવવા માટે મહા રેલીનુ આયોજન કર્યુ. જેમાં કોંગ્રેસ, બસપા, રાકાંપા, રાજદ સહીત 15 પાર્ટીઓના નેતાએ ભાગ લીધો. જોકે, ભાજપ દ્વારા આ રેલીને પાખંડ શો કહેવામાં આવ્યો. ત્યાંજ સોશિયલ મીડિયા પર આ…

નેતાઓને તો મંચ અને માઈક મળે એટલે કથા શરૂ, મહાગઠબંધનમાં જુઓ કોણ શું બોલ્યું

કોલકત્તામાં મમતા બેનર્જીના ગઢમાં યોજાયેલી મહારેલીમાં એક મંચ પર વિપક્ષનો સૌથી મોટો જમાવડો જોવા મળ્યો છે. આશરે આઠ લાખ લોકોની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડા, શરદ પવાર, ફારૂખ અબ્દુલ્લા, શરદ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ સહિતના…

ભાજપનાં ‘મૃત્યુ-નાદ’નો શંખ ફૂકવા બધા વિપક્ષો યોજશે “સંયુક્ત ભારત રેલી”, રાહુલે લખ્યો પત્ર કે…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી શનિવારે કોલકાતામાં એક રેલીનું આયોજન કરી રહ્યા છે. આ વખતે પહેલી વખત વિરોધ પક્ષને વર્ષની શરૂઆતમાં તેની તાકાત બતાવવાનો સારો મોકો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સમગ્ર વિપક્ષો એકસાથે રેલીમાં મળીને આવે તેવી…