રશિયા અને યુક્રેન વચ્ચે કેન્દ્ર સરકારે યુધ્ધ ભડકાવ્યું, આ સીએમના નિવેદનથી ભાજપના નેતાઓ અકળાયા
રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ...