Archive

Tag: Mamata Benarjee

PM મોદીએ કહ્યું 10 વર્ષમાં ખેડૂતોને 7,50,00,00,000,000 રૂપિયા આપીશું

મમતા બેનર્જીના ગઢમાં પીએમ મોદીએ મિશન 2019ની શરૂઆત કરી ચૂંટણીનું રણશીંગુ ફૂક્યું છે. તેમણે નોર્થ 24 પરગણાના ઠાકુર નગર અને બર્દવાનના દૂર્ગાપૂરમાં રેલી સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યની મમતા સરકારને નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે, અમારા પ્રતિ…

લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો આ ગઢ તૂટી ગયો, 10 વર્ષ જૂના સાથીએ ફાડ્યો છેડો

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં બીજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે. 10 વર્ષ સુધી સહયોગી રહેલી ગોરખા જનમુક્તિ મોર્ચાએ અધિકારીકરૂપે ભાજપ સાથે છેડો ફાડવાનું એલાન કરી દીધું છે. ગોરખા જનમુક્તિ મોર્ચાના આ પગલાંથી બીજેપીને ઉત્તરી બંગાળમાં ચાર સીટોનું નુકસાન થઈ શકે…

હવે મોદીને ચા ભારે પડશે, મમતાએ આયોજન કર્યું ટી પાર્ટીનું, 18 કદાવર નેતાઓ રહેશે હાજર

આગામી 19 જાન્યુઆરીએ થનારી મમતા બેનર્જીમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક મંચ પર જોવા મળવાના છે. જોકે આ રેલી બાદ મમતા દીદીએ ટી પાર્ટીનું આયોજન કર્યુ છે. જેમાં તેઓ ચા પીતા પીતા વિપક્ષી નેતાઓ સાથે વાતચીત પણ કરવાના છે….

મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીને આપ્યો કરારો ઝટકો, આ યોજનામાંથી હટવાનો લઈ લીધો નિર્ણય

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આયુષમાન ભારત યોજનમાંથી હટવાનો નિર્ણય લીધો છે. મમતા બેનર્જીએ પીએમ મોદી પર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, મોદી સરકાર આયુષમાન યોજનામાં રાજ્ય સરકારના યોગદાનને નજરઅંદાજ કરે છે. અને સ્વાસ્થ્ય યોજનાઓનો શ્રેય મોદી સરકાર લઈ…

બંગાળમાં મમતા અને અમિત શાહ એકબીજાને પછાડવા બન્યા સક્રિય, આ મામલો સુપ્રીમ પહોંચ્યો

પશ્વિમ બંગાળમાં બાજપની રથયાત્રાની મંજૂરી ન મળતા ભાજપે હાઈકોર્ટની ડિવિઝન બેંચનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા મમતાના ગઢમાં રથયાત્રા કાઢવા માટે મજૂરી માગી રહી છે. સમગ્ર મામલો કોલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. શનિવારે રથયાત્રાની મંજૂરી આપવા હાઈકોર્ટની…

રાજકોટમાં રેલી કાઢી મમતા બેનરજીના પુતળાનું દહન કરાયું

રાજકોટમાં રેલી કાઢીને મમતા બેનરજીના પૂતળાને બાળવામાં આવ્યા હતું. પશ્ચિમ બંગાળના ઇસ્લામપુરમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની ઘટના સામે આંદોલન છેડયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું…

NRC પર મમતાનો પલટવાર, જેમણે સત્તા અપાવી તેમણે શરણાર્થી બનાવ્યા

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ  એનઆરસી મામલે કેન્દ્ર સરકારને આડેહાથે લીધી છે.  મમતાએ સવાલ કરતા કહ્યુ કે, જેમણે સત્તા અપાવી છે તેમને આજે શરણાર્થી બનાવવામાં આવ્યા છે. બંગાળમાં આવુ થવા નહીં દેવામાં  આવે. એનઆરસી મુદે મમતા બનર્જીએ કોન્સ્ટીટ્યુશન કલ્બ…

ત્રીજો મોરચો કોંગ્રેસ અને વિપક્ષી દળોને એકજૂથ કરવાના પ્રયાસમાં રોડા સમાન

દેશમાં આઝાદી બાદ સાઠ સાઠ વર્ષ સુધી સત્તા પર રહેનારી કોંગ્રેસ 2019માં ફરી સત્તા પર આવવાના સ્વપ્ન જુએ છે. અને તે માટે તે પોતાના સાથી પક્ષોને એક સાથે રાખવા માંગે છે. તો બીજી તરફ, કેસીઆર અને મમતા બેનર્જી બિનભાજપ-બિન કોંગ્રેસી…

FB પોસ્ટને લઇને પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી, BSFના 400 જવાનો તૈનાત કરાયા

સોશિયલ સાઇટ ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટને કારણે પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકી છે. જેને લઈને ગૃહપ્રધાને મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાતચીત કરી છે તથા હિંસાની ઘટના પર રિપોર્ટ માંગ્યો છે. આ સિવાય સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા…