GSTV
Home » Mamata Banerjee

Tag : Mamata Banerjee

કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ હવે આ રાજ્યમાં CAAની સામે પ્રસ્તાવ પાસ

Mansi Patel
પશ્ચિમ બંગાળની વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષા મમતા બેનર્જીએ કહ્યું કે...

કેન્દ્ર સરકારના ડરના કારણે બંગાળને છોડીને તમામ રાજ્ય નવી દિલ્હીમાં NPRને લઈને થયેલી બેઠકમાં સામેલ થયા

Ankita Trada
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર માત્ર બિન ભાજપ શાસિત રાજ્યોમાં જ CAAને આગળ વધારવાના પ્રયાસો કરી રહ્યાં છે. બુધવારે મમતા બેનર્જીએ...

મમતાના CAA-NRC પરના સવાલ પર PM મોદી બોલ્યા- બીજા પણ કામ છે, દિલ્હી આવીને વાત કરો

Mansi Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પશ્ચિમ બંગાળનાં પ્રવાસે છે. જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમણે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન...

કોલકાતા પહોંચ્યા PM મોદી, રાજભવનમાં CM મમતા બેનર્જીની ખુલ્લી સ્પષ્ટતા અમે વિરોધમાં

Mansi Patel
નાગરકિતા કાયદો તથા એનઆરસી મુદ્દે મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજી રહી છે.  આવા સંજોગોમાં કોલકાત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

JNU હિંસા : એક તરફ ભાજપે ગુંડાઓ મોકલ્યા અને બીજી તરફ પોલીસને નિષ્ક્રિય કરી દીધી

Mansi Patel
દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગયા રવિવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોરદાર માર મારવામાં આવ્યો હતો, 50થી વધારે મ્હોરા પહેરેલાં હુમલાખોરોએ આ વારદાતને અંજામ આપ્યો હતો....

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધમાં ફરી રોડ મમતા, દિલ્હી-મહારાષ્ટ્ર-બંગાળમાં પ્રદર્શન

Arohi
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી રોડ પર ઉતરી આવ્યા છે. મોદી સરકાર પર નિશાન સાધતાં મમતાએ કહ્યું કે તમે હંમેશા...

ભારતના વડા પ્રધાન છો કે પાકિસ્તાનના રાજદૂત, મમતાએ માર્યા મોદીને ચાબખા

Bansari
નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસી પર વકરેલા વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે. સિલીગુરીમા એક રેલીને સંબોધતા...

ભગવાન રામથી ડરતી ભૂતની છે મમતા બેનરજી, ભાજપના નેતાએ ન રાખ્યો જીભ પર કાબૂ

Mansi Patel
પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ રાજકુમાર કેસરીએ રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા મમતા બેનર્જીને ભગવાન રામનો ડર રાખનારા ભૂતની તરીકે વર્ણવ્યા છે. કેસરીએ...

CAA-NRCના વિરોધમાં મમતાની માર્ચ,કહ્યુ- રાષ્ટ્રવ્યાપી NRC પર મોદી અને શાહનાં નિવેદનો વિરોધાભાસી

Mansi Patel
CAAઅને NRCના વિરોધમાં વધુ એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આક્રમક અંદાજમાં જોવા મલ્યા હતા.  તેઓએ આજે કલકત્તામાં રેલી કરી હતી.  જેમાં પોતાના સમર્થકોને...

મમતાને ઈંટનો જવાબ પત્થરથી આપવા NRC અને CAAના સમર્થન મુદ્દે બંગાળમાં ભાજપની વિશાળ રેલી

Bansari
નાગરિકતા કાયદા અને એનઆરસી મુદ્દે ભારે વિરોધ બાદ ભાજપ દ્વારા કોલકાતામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં માર્ચનું આયોજન કર્યુ છે. ભાજપની આ રેલીની આગેવાની ભાજપના કાર્યકારી...

CAA વિરુદ્ધની લડાઇમાં મમતા સરકારને મોટો ઝટકો, કલકત્તા હાઇકોર્ટે આપ્યો આ આદેશ

Bansari
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ લડાઈ લડી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝાટકો લાગ્યો છે. કોલકત્તા હાઈકોર્ટે સીએએ વિરૂદ્ધ લગાડવામાં આવેલા તમામ વિજ્ઞાપનો હટાવવાના આદેશ...

મમતા બેનર્જીની માંગ, UNની નજર હેઠળ નાગરિકતા કાયદા પર થાય જનમત સંગ્રહ

Mansi Patel
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસની રેલીમાં કહ્યું કે આઝાદીના ઘણા વર્ષો બાદ આપણે નાગરીકતા સાબિત કરવાની શું જરૂર છે.   મમતા બેનર્જીએ માંગણી...

પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, ઈતિહાસકારની અટકાયતનો કર્યો વિરોધ

Mansi Patel
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રખ્યાત ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાની અટકાયતને લઈને વિરોધ દાખવ્યો છે. મમતા બેનર્જીએ ટ્વીટ કરી કહ્યું કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ...

અમિત શાહે સૌનો સાથ સૌનો વિકાસ નથી કર્યો પરંતુ સૌનો સર્વનાશ કર્યો, મમતા બગડ્યા

Mansi Patel
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ બુધવારે કોલકતામાં એક જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ભાજપ અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા...

નાગરિકતા એક્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપી ચેતવણી, પ્રદર્શનકારીઓને કાયદો હાથમાં ન લેવાની સલાહ આપી

Mansi Patel
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં શનિવારે બંગળના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ જોવા મળી. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી...

મોદી સરકાર ભરાઈ, એનઆરસીનો મમતા સિવાય ભાજપની આ રાજ્ય સરકારે શરૂ કર્યો વિરોધ

Mansi Patel
એનઆરસી મુદ્દે વિપક્ષો સરકાર પર પસ્તાળ પાડી રહ્યા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે એનઆરસી મુદ્દે વિપક્ષના તમામ આરોપોના જવાબ આપ્યા. અમિત શાહે ધર્મના આધારે એનઆરસીમાં...

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel
સંસદ સત્રના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં NRCને લઈને કરવામાં આવેલા એલાન બાદ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પલટવાર કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યુ...

મમતાના અલ્પસંખ્યક વાળા નિવેદન પર ઓવૈસીનો પ્રહાર, કહ્યુ-ડરી ગઈ છે દીદી

Mansi Patel
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ લઘુમતી કટ્ટરતા મુદ્દે આપેલા નિવેદન બાદ અસદુદ્દીન ઓવૈસીએ મમતા પર પલટવાર કર્યો છે. ઓવૈસીએ જણાવ્યું કે બંગાળમાં મુસ્લિમોને મૂળભૂત માનવીય...

‘કટ્ટરતા’ પર મમતા બેનર્જીનો વાર, ઓવૈસી જેવાં નેતાઓ ઉપર ભરોસો ના કરે અલ્પસંખ્યક

Mansi Patel
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપ સાથે મુકાબલો કરવા માટે તેમની રણનીતિમાં બહુ મોટો બદલાવ કર્યો છે. મમતા બેનર્જીએ પોતાના રાજકીય...

કાશ્મીરમાં બંગાળનાં મજૂરો ઉપર કરાયેલાં આતંકીઓનાં હુમલા બાદ મમતા સરકારનો મોટો નિર્ણય

Mansi Patel
પશ્વિમ બંગાળની સરકાર કાશ્મીરમાંથી 131 મજૂરોને પાછા બોલાવવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણય કાશ્મીરનાં કુલગામમાં પાંચ મજૂરોની આંતકીઓ દ્વારા હત્યા કરાયા બાદ કરવામાં આવ્યો...

મમતાએ અમિત શાહ અને મોદીને મળ્યા બાદ આપી આ ધમકી, કોઈ પણ કાળે લાગુ નહીં થાય આ કાયદો બંગાળમાં

Mansi Patel
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ફરીવાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ  કે, પશ્વિમ બંગાલામાં લોકશાહી છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં લોકશાહી...

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi
પશ્વિમ બંગાળમાં ફરીવાર શરૂ થયેલા રાજકીય ઘમાસાણ બાદ રાજ્યની મમતા સરકાર ભાજપના નિશાને આવી છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ હતુ કે, જાધવપુર યુનિવર્સિટીમાં...

પશ્ચિમ બંગાળનાં હાવરામાં લેફ્ટનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠી ચાર્જ

Mansi Patel
પશ્વિમ બંગાળના હાવરામાં સીપીએમ અને એસએફઆઈ વિદ્યાર્થી સંગઠને બેરોજગારી મામલે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. હાવરામાં સ્ટેશનથી કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં સીપીએમમાં કાર્યકરો...

અસમમાં NRCની સામે મમતાનો વિરોધ માર્ચ, કહ્યુ- બંગાળમાં એવું નહી કરી શકો

Mansi Patel
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એનઆરસીનો ઉગ્ર વિરોધ કર્યો છે. કોલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ના વિરોધમાં વિશાળ રેલી કાઢી હતી. આ...

બંગાળમાં ઘણા મુદ્દાઓને લઈને મમતા સરકારની સામે ભાજપનું પ્રદર્શન

Mansi Patel
પશ્વિમ બંગાળના કોલકાત્તામાં ભાજપે મમતા સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપનો આરોપ છે કે, મમતા બેનર્જીના ઈશારે પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી...

NRC મામલે કેન્દ્ર સરકારે તેનું સમાધાન શોધવું જોઈએ : RSSએ ઉઠાવ્યો સવાલ

Mansi Patel
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે એનઆરસી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યુ છે. સંઘે કહ્યુ, કે, એનઆરસીમાં રહેલી ખામીને દૂર કરવા કેન્દ્ર સરકારે આગળ આવવુ જોઈએ.એનઆરસીની અંતિમ યાદીમાં...

બંગાળનાં CM મમતા ઉપર તુષ્ટી કરણ અને આંતકવાદનું રાજકારણ કરવાનો આ નેતાએ લગાવ્યો આરોપ

Mansi Patel
પશ્વિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટીએમસી અને મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી તુષ્ટીકરણ અને આતંકવાદથી પ્રેરિત...

પશ્વિમ બંગાળના CMનાં PM મોદી પર આકરા પ્રહાર, NRCની યાદી જાહેર કર્યા બાદ મમતા આક્રમક મૂડમાં

Mansi Patel
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ દેશમાં આર્થિક મંદી મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આર્થિક મંદીથી ધ્યાન ભટકાવવા માટે...

મમતા બેનર્જીએ બોલાવી કટોકટીની બેઠક, સરકારની નીતિનો વિરોધ કરવા બનાવી રણનીતિ

Arohi
પશ્વિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી ટીએમસી આસામમાં જાહેર કરવામાં આવેલા એનઆરસીનો ઉગ્ર વિરોધ કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ મામલે કટોકટીની...

મમતા બેનર્જીએ એનઆરસીની યાદી મુદ્દે મોદી સરકાર પર કર્યા પ્રહાર

Mayur
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એનઆરસીની અંતિમ યાદીને નિષ્ફળ ગણાવી મોદી સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે એનઆરસીએ એ તમામ લોકોનો...
Do NOT follow this link or you will be banned from the site!