મોદીના સૌથી મોટા શત્રુને રાજ્યસભામાં મોકલવાની તૈયારીમાં મમતા, હવે જામશે ખરાખરીનો ખેલ
નીતીશકુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ યુનાઇટેડ(જદ-યુ)માંથી બરતરફ કરવામાં આવેલા નેતા પ્રશાંત કિશોર રાજકીય રીતે બિહારમાં સક્રિય થવા માગે છે. તે પોતાની સંસદીય રાજકારણની શરૂઆત પશ્ચિમ બંગાળથી...