મલયાલમ ફિલ્મ ડિરેક્ટરે લગ્નના બહાને મહિનાઓ સુધી કર્યુ મહિલાનું યૌન શોષણ, હવે બળાત્કારના આરોપમાં થઈ ધરપકડ
મલયાલમ ફિલ્મ ‘Padavettu’ના દિગ્દર્શક લીજુ ક્રિષ્નાની કારકિર્દી હજુ શરૂ જ થવાની હતી કે, તેને બળાત્કારના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો. કાકાનાડના સ્થિત ઈન્ફોપાર્ક પોલીસ સ્ટેશનમાં એક...