વિેદેશમાં ચીનના ભારત વિરોધી અભિયાનને જોરદાર લપડાક, આ દેશના રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય
ભારતના મિત્ર દેશ માલદીવમાં ચીન વિરોધ પક્ષોને ભડકાવીને ભારત સામે છેલ્લા કેટલાક સમયથી દેખાવો કરાવી રહ્યું હતું.માલદીવમાં ભારત વિરોધી દેખાવોમાં ઈન્ડિયા આઉટના નારા લગાવાતા હતા....