Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો
વિશ્વ આરોગ્ય સંસ્થાની માહિતી મુજબ વિશ્વમાં 3.60 અબજ લોકો ઘરમાં પુરાયેલા છે. મલેશિયામાં લોક ડાઉનની વચ્ચે લોકો પોતાના ઘરે પરીવાર સાથે સમય વિતાવી રહયા છે....