વાજપેયી સરકારે ખેડૂતોને આપેલી આ ભેટને મોદી સરકાર આપશે સહારો, કોંગ્રેસે લીધી હતી પરત
પૂર્વ પીએમ અટ લ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન 2002માં બિહારના મિથિલાંચલમાં સ્થિર દરભંગામાં રાષ્ટ્રીય મખાના સંશોધન કેન્દ્ર ખુલ્યું હતું, જેનો ઉદ્દેશ વિસ્તારમાં ઉપલબ્ધ જળાશયોમાં મખાનાની...