અમદાવાદમાં જામ્યો ઉત્તરાયણનો રંગ, કોંગ્રેસે ખેડૂતો સમર્થનમાં ઉડાવી પતંગAnkita TradaJanuary 14, 2021January 14, 2021અમદાવાદમાં ઉત્તરાયણનો રંગ બરાબરનો જામ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ પણ રાજકીય પતંગ ઉડાવી રહ્યા છે. અમદાવાદમાં શહેર કોંગ્રેસે વિવિધ વોર્ડમાં ખેડૂતોના સમર્થનમાં પતંગ ઉડાવી હતી....