જ્યોતિષશાસ્ત્ર / મકરસંક્રાંતિ પર કરો તમારી રાશિ અનુસાર દાન, થશે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની બાર સંક્રાન્તિઓમાં મકરસંક્રાંતિને શ્રેષ્ઠ ફળદાયી ગણવામાં આવે છે .આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ કરે છે. માટે આ પર્વને ઉતરાયણ પણ કહેવામાં આવે છે....