Coronavirus Vaccine India: કોરોનાની દેસી વેક્સિનને મળી મોટી સફળતા, બંદરોમાં કરાયો વાયરસનો સફાયો
ભારતીય બાયોટેક ઉત્પાદક ભારત બાયોટેકે પ્રાણીઓ પર કોવિડ -19 રસી કોવાક્સિનનું સફળ પરીક્ષણ જાહેર કર્યું છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે ટ્રાયલના પરિણામોએ જીવંત વાયરલ...