રાજકીય પક્ષોને નથી નડતો કોરોના વાયરસ!, ભાજપ બાદ હવે કોંગ્રેસની બેઠકમાં પણ ઉડ્યા કોરોના ગાઇડલાઇનના ધજાગરા
કોવિડ નિયમો ભંગ કરવામાં કોંગ્રેસના નેતાઓ પણ પાછા પડ્યા નથી. ભાવનગરના મહુવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કોંગ્રેસે સેન્સ લેવાની પ્રક્રિયા કરી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ...