મહિન્દ્રા સિંગલ ચાર્જમાં 120 KM સુધી ચાલતી ઇલેક્ટ્રિક વાહન કરશે લોન્ચ, જાણો તેની કિંમત અને નવા ફીચર્સ વિશે
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે અને હવે કંપનીઓની સાથે ગ્રાહકો પણ આ વાહનોમાં રસ લેવા લાગ્યા છે. મોટા વાહન ઉત્પાદકો સાથે, મોટા અને...