ગુજરાતમાં હક્કપત્રકોની નોંધો અને મહેસૂલ કેસની તપાસ હવે ઓનલાઈન, રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય
ગુજરાતમાં મહેસૂલી કચેરીઓમાં તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. ઇન્ટીગ્રેટેડ રેવન્યૂ ઇન્સપેકશન સિસ્ટમ કાર્યરત કરાતાં હવે મહેસૂલી પરવાનગી , હક્કપત્રકની નોંધો ઉપરાંત મહેસૂલી કેસની તપાસ...