ભારે કરી/ વિદેશ ભણવા જવાની એક્ઝામના પેપરની મહેસાણામાં લૂંટ, કારમાં હથિયારો સાથે આવેલા લૂંટારા પેપર ઉઠાવી ગયા
મહેસાણામાં કુરિયરનાં ગોડાઉનમાં લૂંટની ઘટના બની હતી. કારમાં આવેલા ઈસમોએ આઈઈએલટીએસના પેપરોની લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટારૂઓએ કુરિયર કંપનીના કર્મચારીને માર મારી તોડફોડ કરી લૂંટને...