આનંદના સમાચાર/ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ તારીખથી 1200 બેડની હોસ્પિટલ થઈ જશે શરૂ, આ કારણોસર 3 દિવસ થયું મોડું
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ટેકનિકલ ખામી સહિત અન્ય સુવિધાઓના અભાવને કારણે બારસો બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આગામી...