ભંડારા દુર્ઘટના/ મૃતકોના પરિવારને મળશે 5 લાખનું વળતર, સીએમ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ
મહારાષ્ટ્રના ભંડારાની હોસ્પિટલમાં આગમાં બાળકોના મોતની ઘટનાને લઈને ઉદ્ધવ સરકાર એક્શન મોડમાં આવી છે.અને સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.તેમજ બાળક ગુમાવનારાના પરિવારજનોને પાંચ...