પ્રતિબંધો બાદ પણ મહારાષ્ટ્ર કોરોનાની ભીંસમાં, 24 કલાકમાં કેસનો આંકડો 62 હજારથી વધુ: લોકડાઉન મૂકવાની સરકારની તૈયારી
મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાં દરરોજ દરદીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જો કે મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યામાં ગત બેત્રણ દિવસથી ઘટાડો નોંધાઈ...