કોરોના સંક્રમણ/ નરેન્દ્ર મોદીએ આ સીએમના વખાણ કરવા માટે સામેથી કર્યો ફોન, કોરોનામાં સૌથી અસરગ્રસ્ત છે રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પહેલા કરતા ઘટ્યાં...