રાજકારણ ગરમાયું/ ‘ઉદ્ધવ ઠાકરે છોડશે મહારાષ્ટ્ર સીએમની ખુરશી, રશ્મિ અથવા આદિત્ય બનશે મુખ્યમંત્રી’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ...