રાજકોટ : સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું 2132.15 કરોડનું બજેટ મંજૂર
રાજકોટમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું 2132.15 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. અને બજેટમાં પ્રતિ કોર્પોરેટરે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી....