GSTV
Home » Magfali

Tag : Magfali

મગફળીની ઓનલાઈન પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો, વારો મેળવવા ખેડૂતદીઠ ચૂકવાય છે આટલા રૂપિયા

Mayur
મગફળીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાંજ ભ્રષ્ટાચારની ગંધ આવી ચૂકી છે. માળીયા હાટીના તાલુકાના જૂથળ ગામે ખેડૂતોને ઓનલાઈન વારો મેળવવા માટે 200 રૂપિયા વધારાના

લાલ ટીપકીવાળી મગફળી આવતી હોવાથી નાફેડે ખરીદવાની મનાઈ કરી દેતા ખેડૂતો નારાજ

Shyam Maru
બનાસકાંઠામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતથી જ વિવાદમાં આવી છે. ત્યારે હવે લાખણી પંથકના ખેડૂતોની મગફળી લાલ ટીપકી વાળી આવતી હોવાનું કહીં નાફેડ દ્વારા ખરીદવાનો

મગફળીનું બીજુ નામ કૌભાંડ બની ગયું, ફરી એક વીડિયો સામે આવ્યો

Shyam Maru
ફરી એક વખત મગફળીમાં કૌભાંડના દાણા બહાર આવ્યા છે. આ વખતે મગફળીની ખરીદીમાં ગોલમાલ થયાના આક્ષેપો બાદ આ સમગ્ર મામલે જિલ્લા કલેકટરને તપાસના ચક્રો તેજ

અમરેલીમાં મગફળી રિજેક્ટ કરવાની ઘટનાથી ખેડૂતોમાં રોષ, MLA સામે કર્યો સૂત્રોચ્ચાર

Shyam Maru
અમરેલી જિલ્લાના બાબરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. બાબરા તાલુકા સંકલનની બેઠકમાં ખેડૂતો મગફળી ભરેલું ટ્રેક્ટર લઈને પહોંચ્યા. ત્યારે મગફળી રિજેક્ટ થતાં

ઈડરની સાપાવાડા માર્કેટયાર્ડમા‌ં મગફળી વારંવાર રીજેક્ટ થતી હોવાથી ખેડૂતોનો હોબાળો

Shyam Maru
સાબરકાંઠા ઈડરની સાપાવાડા માર્કેટયાર્ડમા‌ હોબાળો થયો હતો. મગફળી વારંવાર રીજેક્ટ થતી હોવાને‌ લઈને ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા વહીવટી તંત્રમા દોડધામ

જૂનાગઢના વિસાવદર માર્કેટિંગ યાર્ડના બારદાનો સળગ્યા, ત્યારે આગ લાગી કે લગાવી?

Shyam Maru
જૂનાગઢના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરવાની મગફળીના બારદાનમાં આગ લાગી. બારદાનના વિટલાને લોખંડની કટર વડે તોડવામાં આવતા બારદાન સળગી ગયા હતા. 4 હજાર

કૃષિ પ્રધાને સ્વીકાર્યું કે ખેડૂતો મગફળી સાથે આવે છે પણ અમારી પાસે આ વ્યવસ્થા નથી

Shyam Maru
સાબરકાંઠાના હિંમતનગરમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી મામલે

મોરબી માર્કેટિંગ યાર્ડ નાયબ મામલતદાર બહાર નીકળી જતાં ખરીદી અટકી

Shyam Maru
મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી ખોટકાઈ હતી. નાયબ મામલતદાર મગફળીની ખરીદી પ્રક્રિયામાંથી હટી જતા થોડીવાર માટે ખરીદી અટકી હતી. રેવન્યુના કર્મચારીઓએ મગફળીની ખરીદીની કામગીરીનો બહિષ્કાર

દ્વારકા : મગફળીનો પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ

Ravi Raval
દેવભૂમિ દ્વારકા ખાતે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ધ્રાસણવેલ ગામના 28 વર્ષિય સોમાભાઈ રોશીયાનામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો

વેરાવળમાં માવઠાએ વધારી મુશ્કેલી, જુઓ અહીં શું થયું

Premal Bhayani
વેરાવળમાં પડેલા કમોસમી વરસાદમાં માર્કેટીંગ યાર્ડમાં રાખેલો મગફળીનો જથ્થો પલળી ગયો છે. ખેડૂતોએ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો જથ્થો ઠાલવ્યો હતો પણ વાતાવરણ વિલન બનતા માવઠાએ વેપારી

નાફેડે મગફળીની ખરીદી કરવાનો કરી દીધો ઈનકાર, જાણો આ છે કારણ

Shyam Maru
સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓ નાફેડની મગફળી નહીં ખરીદે. સૌરાષ્ટ્રના ઓઈલ મિલર્સ અને નાફેડની બેઠકમાં કોઈ યોગ્ય નિકાલ ન આવતા સોમાએ નાફેડની મગફળી નહીં ખરીદવાનો નિર્ણય લીધો

બનાસકાંઠાઃ મગફળીની ખરીદી મુદ્દે જવાબ માગતા રજિસ્ટ્રાર મીડિયાથી અકળાયા

Shyam Maru
બનાસકાંઠામાં કથિત મગફળી કૌભાંડ મામલે રાજકારણ પણ ગરમાયું છે. મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં બનાસડેરી દ્વારા ત્રીસ મંડળીને ખરીદી સેન્ટરો ફાળવાયા હતા. જોકે આ સેન્ટરમાં કેટલીક

મગફળીમાં માટી કાંડમાં GSTV પાસે ભેળસેળનો બોલતો પુરાવો હાથ લાગ્યો, જુઓ VIDEO

Premal Bhayani
મગફળીમાં માટી કાંડ મામલે જીએસટીવી પાસે ભેળસેળનો બોલતો પુરાવો હાથ લાગ્યો છે. જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં જેતપુર માર્કેટીંગ યાર્ડની અલંકાર ટ્રેડર્સ નામની પેઢી દ્વારા ભેળસેળ

જૂનાગઢ : જીઆઇડીસી-2માં રહેલી મગફળીની તપાસ કરવા માગ

Mayur
જેતપુરના પેઢલામાં મગફળીમા માટીકૌભાંડ સામે આવ્યા બાદ હવે જૂનાગઢ જીઆઈડીસી-2માં રહેલી મગફળીની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. આ માંગ સાથે જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ

મગફળીના ટેકાનાં ભાવ ખેડૂતોને આપવામાં ભાજપ નિષ્ફળ, જુઓ ખેડૂતોએ શું માંગ મૂકી

Premal Bhayani
રાજ્યમાં મગફળીના ટેકાનાં ભાવ ખેડૂતોને આપવામાં રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. સાથે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભષ્ટ્રાચારની ગંધ પણ આવી રહી છે. મોટા ભાગનાં

મગફળીનું મહાકૌભાંડ: ભ્રષ્ટાચારની મોડસ ઑપરેન્ડી જાણીને હચમચી જશો

Shyam Maru
મગફળી કૌભાંડમાં નાફેડ તેમજ ગુજકોટ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. પરંતુ કેવી રીતે તમામ લોકો સાથે મળીને આચરતા હતા કૌભાંડ. મગફળીમાં માટી

જેતપુરઃ મગફળી કૌભાંડ મામલે કલેક્ટરે ખોલાવ્યા ગોડાઉનના તાળા, આપ્યા તપાસના આદેશ

Arohi
જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડને લઈને જીએસટીવીએ કરેલા ખુલાસા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે અને આજે કલેકટર તેમજ પોલીસ અધિકારી સહિતની ટીમ પેઢલા

મગફળીના પાકમાં ફુગજન્ય રોગ આવી જતા મગફળીનાં ઉભા છોડ સુકાઈ ગયા

Premal Bhayani
મગફળીના પાકમાં કાળી ફુગ આવી જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતી ઉભી થઈ છે. આ ફુગજન્ય રોગ મોટા પ્રમાણમાં આવી જતા ખેડૂતોના પાકની હાલત

વાંકાનેરમાં લાખો રૂપિયાની સરકારી મગફળીની ચોરી કરી વેચી નાંખવાનું કૌભાંડ ઝડપાયું

Bansari
ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી સળગાવી નાખવાના ખતરનાક ખેલ બાદ વાંકાનેર તાલુકામાં સરકારી મગફળીની ચોરી કરીને વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ચોકીદારે જ રૂ.૧.૯૦

ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી મામલે નાફેડ અને સરકાર આમને-સામને

Premal Bhayani
રાજ્યભરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી હવે વિવાદનું કારણ બની છે. જેમાં નાફેડ અને સરકાર આમને સામને આવી ગયા છે. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ રાજ્ય સરકારની

GSTV IMPACT: સરકાર મગફળી ખરીદી સેન્ટરમાં તપાસ કરાવે

Premal Bhayani
શાપરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી કૌભાંડ થયુ હતુ ત્યારે આ મામલે સરકાર મગફળી ખરીદી સેન્ટરમાં તપાસ કરાવે તેમ નાફેડના ચેરમેને કહ્યુ છે. મગફળીમાં માટી

હલકી ગુણવત્તાની મગફળીનો વધુ એક વીડિયો સામે આવ્યો

Premal Bhayani
મગફળી કચરા કૌભાંડનો વધુ એક હલકી ગુણવત્તાની મગફળીનો વીડિયો સામે આવ્યો છે. અન્ય ગોડાઉનમાં હલકી ગુણવત્તાની મગફળી મળી આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં

મગફળી કૌભાંડ મુદ્દે GSTVનો સૌથી મોટો ખુલાસો, જુઓ નેતાઓએ આપી આવી પ્રતિક્રિયા

Premal Bhayani
આ 17 સેકન્ડનો વીડિયો આખે આખા મગફળી કૌભાંડની પોલ ખોલે છે. મગફળીના ગોડાઉનો કેમ સળગે છે એ સવાલ ખેડૂતથી લઇને આમ જનતા સુધી બધાને પરેશાન

મગફળી ગોડાઉનમાં આગ મામલે તપાસ પહેલા ક્લિનચીટ

Premal Bhayani
રાજકોટના શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરતાં જ સમગ્ર મામલામાં ક્લિનચીટ આપવાની શરૂઆત કરી હોય તેમ લાગે છે. સીઆઈડી ક્રાઈમના

રાજ્ય સરકારની કબૂલાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં

Premal Bhayani
ખેડૂતોની હામી ભરતી સરકાર ફરી એક વખત વિધાનસભા ગૃહમાં ખુલ્લી પડી ગઈ છે. ગૃહમાં ચાલતી કાર્યવાહીમાં આજે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીનો મુદ્દો ચર્ચાયો હતો.

મગફળી બાદ તુવેરની પણ 12મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Hetal
રાજ્ય સરકાર દ્વારા મગફળી બાદ તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરાઇ છે. રાજ્યના કૃષિ પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યભરમાં

કૃષિ પ્રધાને ખેડૂતોને ધીરજ રાખવા અપીલ પરંતુ આજે પણ ખેડૂતોના મનમાં આ સવાલ યથાવત

Premal Bhayani
આજથી દોઢ મહિના પહેલા જ્યારે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખોરવાઈ હતી ત્યારે કૃષિ પ્રધાને ખેડૂતોને ધીરજ રાખવા અપીલ કરી હતી. પરંતુ, આજની તારીખે પણ

ગોંડલ: શ્રીરામરાજ ગોડાઉનમાં લાગેલી આગની તપાસ પર ઉઠ્યા અનેક સવાલ

Premal Bhayani
ગોંડલના શ્રીરામરાજ ગોડાઉનમાં લાગેલી આગે અગન જ્વાળાઓની જેમ અનેક સવાલો ઉઠાવ્યા. આ અંગે સીઆઇડી ક્રાઇમને તપાસ પણ સોંપાઇ. પરંતુ આ તપાસમાં ‘ઘરના ભૂવાને ઘરના ડાકલા’

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી કે લગાડાઈ? આ કારણે શંકા ઊભી

Premal Bhayani
રાજકોટના ગોંડલના ઉમવાડા રોડ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કલાકો બાદ પણ યથાવત છે. ફાયર ફાઈટરોએ 500થી વધુ ફેરા કરીને પાણીનો મારો ચલાવ્યો. છતાં આગ કાબુમાં

મગફળી ખરીદવાના સરકારના નિર્ણયથી ભારતીય કિસાન સંઘ નારાજ

Premal Bhayani
મગફળીનું મબલખ ઉત્પાદન કરનારા ખેડૂતોને મગફળી વેચવા ભાઈ-બાપા કરવાનો વારો આવ્યો છે. સરકારની જાહેરાત છતાં ટેકાના ભાવે મગફળી વેચતા ખેડૂતોની આંખે પાણી આવે છે ત્યારે
Do NOT follow this link or you will be banned from the site!