GSTV

Tag : Magfali Scam

મગફળી સાથે ખેડૂત યાર્ડે પહોંચ્યો તો લાંચિયો અધિકારી કેટલા રૂપિયા માગે છે જુઓ

Karan
જામનગરમાં ખેડૂત પાસે મગફળી પાસ કરાવવા માટે અધિકારી લાંચ માગતા હોવાની ફરિયાદો ઉઠી છે. અને આવું જ એક સ્ટીંગ વીડિયો સામે આવ્યો છે. જામનગરમાં હાપા...

વિસાવદરમાં મગફળી અને ચણાની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર, જાણો કોણે લગાવ્યા આક્ષેપ

Karan
એક તરફ ભાજપ કિશન મોરચાના પ્રમુખ અને બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખ અને યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્ય વચ્ચે આંતરિક મતભેદ વકરતો જાય...

ગુજકોટનું નવું કૌભાંડ? GSTVએ પૂછ્યાં સવાલો તો જુઓ કેવા મળ્યાં ઉડાઉ જવાબો

Karan
મગફળીની ખરીદીમાં ગુજકોટનું નવું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે ભષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ખુદ વેપારીઓ ગુજકોટ પર ભ્રષ્ટાચારના...

મગફળીમાં ગેરરીતિ મામલે કોંગ્રેસનું નિવેદન, પહેલા જ કહ્યું હતું કે ખરીદીમાં ગોટાળા થાય છે

Karan
મગફળી ખરીદીમાં ગતવર્ષે ગોટાળાની ખુદ સીએમ રૂપાણીની જાહેરાત બાદ કોંગ્રેસ આક્રમક બની છે. અને ગેરરીતિ કરનારાઓ પર કયા પ્રકારના પગલા ભર્યા તેવો સવાલ કરાયો છે....

તો શું આ વર્ષે પણ મગફળીની ખરીદીમાં ગડબડ ચાલુ રહેશે, જાણો ખાસ અહેવાલ

Karan
રાજ્યમાં અંદાજિત ૧૪.૬૮ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે. પાછલા વર્ષે મગફળીની...

18મી તારીખથી શરૂ થનારી વિધાનસભામાં કોંગ્રેસ કરશે જોરદાર બેટિંગ

Karan
આગામી 18 તારીખે વિધાનસભાનું ટુંકુ સત્ર મળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે વિધાનસભાના ઘેરાવ કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે શુક્રવારે બપોરે પ્રદેશ કોંગ્રેસની અગત્યની...

બારદાન કૌભાંડના આરોપી ઝાલાવાડીયાના સાગરીતોના જામીન નામંજૂર

Karan
રાજકોટ બારદાન કૌભાંડનો મામલે આરોપી મગન ઝાલાવાડીયાના સાગરીતોના જામીન નામંજૂર થયા છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓએ જામીન અરજી કરી હતી. જેની કોર્ટ સેસન્સ કોર્ટમાં...

રાજકોટઃ કરોડો રૂપિયાના બારદાન વેચાઈ ગયા અને ખબર પણ ન પડી, કોણ કેટલા ખાઈ ગયું જાણો

Karan
રાજકોટમાં બારદાન કૌભાંડ મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કૌભાંડના આરોપી મગને ત્રણ ટ્રક ભરી બારદાન વેચી કરોડો રૂપિયાની રોકડી કરી. પોલીસે આ મામલે વધુ...

VIDEO: મગફળી કૌભાંડ મામલે નાયબ મુખ્ય પ્રધાને વિપક્ષને આપ્યો જવાબ

Karan
મગફળી કૌભાંડને લઈને રાજ્ય સરકારે નિવૃત જજની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે અગાઉની તપાસના રિપોર્ટ રજૂ કરવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ ગઈકાલે સવાલ...

બારદાન કૌભાંડમાં મગન ઝાલાવડીયાની ધરપકડ, પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે…

Karan
બારદાન કૌભાંડનો મામલે મુખ્ય આરોપી મગન ઝાલાવડીયાની ધરપકડ કરાઈ છે. મગન ઝાલાવડીયાને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે....

સૌરાષ્ટ્ર બાદ બનાસકાંઠામાં મગફળી કૌભાંડના કોંગ્રેસે કર્યા આક્ષેપ, સરકારે આપી આ સ્પષ્ટતા

Yugal Shrivastava
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મગફળી કાંડને લઈને એક પછી એક નવો વિવાદનો મધપુડો સામે આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી...

મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ રૂપાણી સરકારને ઘેરવા આક્રમક

Yugal Shrivastava
મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ રાજ્યની રૂપાણી સરકારને ઘેરવા આક્રમક બની છે. બનાસકાંઠામાં 400 કરોડની મગફળીના કૌભાંડનો આક્ષેપ કરીને કોંગ્રેસે ભાભરમાં ધરણા કરીને સભા ગજવી હતી....

મગફળીમાં માટીકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપાઈ

Yugal Shrivastava
મગફળીમાં માટી કાંડની તપાસ હાઈકોર્ટના જજની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે. મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ સાથે મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગ પણ શંકાના દાયરામાં આવી હતી. રાજ્યના...

મગફળી કાંડમાં પરેશ ધાનાણી ભરશે આ મોટું પગલું, બસ જોવાઈ રહી છે આની રાહ

Karan
મગફળી કૌભાંડમાં સરકારે ઘેરવા માટે વિપક્ષના નેતા અચોક્કસ મુદતના ઉપવાસ કરશે. તેઓ સાબરમતી આશ્રમમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરી શકે છે. કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં...

કેમ આર.સી ફળદુ બોલ્યા કે તો હું રાજકીય જીવન છોડી દઈશ, એવું તો શું બન્યું

Karan
મગફળીના માટી કાંડમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ ભૂતપૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયાના બચાવમાં આવ્યા છે. ફળદુએ દોષનો ટોપલો નાફેડ પર ઢોળતા કહ્યું કે નાફેડ યોગ્ય કાર્યવાહી...

શું સરકાર પાસે ધાનાણીનો જવાબ નથી કે મગફળીમાંથી કોણ મલાઈ તારવી ગયું

Karan
મગફળી કાંડને લઈને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ધરણા યથાવત્ છે. અને આજે અમદાવાદ કલેકટર કચેરી બહાર પરેશ ધાનાણી ધરણા કર્યા છે. મગફળીમાં ચાર હજાર...

ગીરસોમનાથમાં અતિવૃષ્ટિનું ખેડૂતોને નથી મળ્યું હજુ વળતર, કોંગ્રેસે કર્યા ધરણા

Karan
ગીર સોમનાથ જિલ્લા કોંગેસે મગફળી મુદ્દે ધરણા યોજયા હતા. અને અતિવૃષ્ટિમા થયેલા ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવવાની માંગ રેલી યોજીને ધરણા પર બેઠા હતા. અને મામલતદારને...

સુરતઃ ભાજપ તારી કુંડળી કાળીના સૂત્ર સાથે કોંગ્રેસના મગફળી મુદ્દે ધરણા

Karan
મગફળીમાં માટી કૌભાંડના મામલે કોંગ્રેસે રાજ્યવ્યાપી ધરણા કર્યા. સુરતમાં ચોકબજાર પાસે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા.  વડોદરામાં કલેકટર કચેરી પાસે જિલ્લા...

મગફળી કૌભાંડના મુદ્દા સાથે પરેશ ધાનાણી જામનગર પહોંચ્યા અને…

Karan
ચાર હજાર કરોડના મગફળીના કથિત કૌભાંડ મામલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જામનગરના હાપા પાસે પ્રતીક ઉપવાસ અને ધરણા કર્યા હતા. ધાનાણી દ્રારા વધુ એક વખત...

મગફળી કૌભાંડ: જેણે મગફળી વાવી નથી તેમના ખાતામાં પૈસા જમા થઈને ઉપડી ગયા

Karan
બનાસકાંઠાના ભાભરમાં મગફળીના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.  જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ક્યારેય મગફળી નથી વાવી એવા ખેડૂતોના નામે મગફળી બારોબાર વેચી દેવામાં ...

ચોંકાવનારી હકીકત : મગફળીને બદલે સરકારે 50-100 કરોડ નહીં પરંતુ આટલા કરોડના ધૂળ-ઢેફાં ખરીદ્યા

Karan
છેલ્લા છ મહિનાથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે બહાર આવતી એક ચોંકાવનારી હકીકત અનુસાર. આ કૌભાંડમાં સરકારે 250...

મગફળી કૌભાંડમાં મોટો ખુલાસો : આ મંડળી પણ શામેલ છતાં કોઈ કાર્યવાહી નહીં, જાણો કેમ?

Karan
જેતપુરના પેઢલા ગામે ચાલતા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ હવે જીએસટીવી વધુ એક ખુલાસો કરવા જઇ રહ્યું છે. પેઢલાના ગોડાઉનમાં રહેલી મગફળી મોટી ધણેજ સહકારી...

વિપક્ષ પૂછે છે કે મગફળીમાંથી મલાઈ કોણ તારવી ગયું અને સત્તાએ કહ્યું…

Karan
મગફળી કૌભાંડને લઈને મલાઈ કોણ તારવી ગયું તેવા આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરી રહી છે. અને બીજીતરફ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ...

મગફળી કૌભાંડમાં સરકાર મગરમચ્છોને છાવરવા ફક્ત માછલીઓને જ પકડી રહી છે

Yugal Shrivastava
મગફળી કૌભાંડ મુદ્દે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે ખેડૂત લડત સમિતિની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સમિતિના ગુજરાત એકમના પ્રમુખ નારણભાઇ જોટવા હાજર રહ્યા...

મગફળીમાં માટી કાંડમાં GSTV પાસે ભેળસેળનો બોલતો પુરાવો હાથ લાગ્યો, જુઓ VIDEO

Yugal Shrivastava
મગફળીમાં માટી કાંડ મામલે જીએસટીવી પાસે ભેળસેળનો બોલતો પુરાવો હાથ લાગ્યો છે. જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં જેતપુર માર્કેટીંગ યાર્ડની અલંકાર ટ્રેડર્સ નામની પેઢી દ્વારા ભેળસેળ...

મગફળી કાંડમાં આરોપીઓને લઈ પોલીસ નીરાશ, ન મળ્યા રિમાન્ડ

Karan
રાજકોટ જિલ્લાની રાજનીતિમાં ગરમાવો લાવી દેનાર મગફળી કૌભાંડના તમામ 22 આરોપીઓને હાલમાં જેલ હવાલે કરી દેવાનો કોર્ટે આદેશ કર્યો છે. 22 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા...

મગફળી કાંડમાં કેન્દ્રબિંદુ મગનભાઈને તેના આ હોદા પરથી દૂર કરી શકે છે

Karan
જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડમાં મગન ઝાલાવડિયાની હકાલપટ્ટી થઈ શકે છે. મગફળીમાં ભેળસેળ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી તરઘડીના મગન નાનજી ઝાલાવડીયા સહિત ૨૨ની ધરપકડ...

મગફળી કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકાર કેસ કરે: નાફેડ ચૅરમેનનો પડકાર

Karan
નાફેડના ચેરમેન વાઘજી બોડાએ હવે સીધા જ કૃષિ પ્રધાન અને સરકાર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કૃષિ પ્રધાન ફળદુને આડે હાથે લેતા કહ્યું છે...

મગફળી કાંડમાં વધુ પાંચ આરોપીની ધરપકડ, જાણો પળેપળની અપડેટ

Karan
GSTVએ કરેલા મગફળી કાંડના ખુલાસા બાદ વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં કુલ  27 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાથી...

મગફળી કૌભાંડકાંડઃ મગન ઝાલાવડિયાના ઘરે દરોડ પાડતા મળ્યો આ કિંમતી સામાન

Karan
રાજકોટના બહુચર્ચીત મગફળી કૌભાંડમાં સંડોવાયેલા આરોપી મગન ઝાલાવડીયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ૧૪૭ ગ્રામ સોનુ અને ૩૦૦ ગ્રામ ચાંદી મળી આવ્યું. ઉપરાંત...
Do NOT follow this link or you will be banned from the site!