TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ
પોપ્યુલર ચાઈનીઝ એપ્લિકેશન Tik Tok પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે આ વીડિયો શેરિંગ એપ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય કર્યો...