વૈશ્વિક સંસ્થામાં ભણવાની ઉત્તમ તક / કોઈ પણ શાખાના વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ કરી શકશે IIT મદ્રાસમાં ડેટા સાયન્સ અને પ્રોગ્રામિંગનો અભ્યાસ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની ગણતરી ભારતની સર્વોચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં થાય છે. પરંતુ આઈઆઈટીમાં એડમિશન મેળવવું અત્યંત કપરું છે. જોકે હવે આઈઆઈટી-મદ્રાસે અનોખી તક ઉભી કરી...