મદ્રાસ હાઈકોર્ટ : પહેલા અને બીજા ધોરણના બાળકોના દફતરનો ભાર ઘટાડવા અને હોમવર્ક નહીં આપવાનો નિર્દેશ
મદ્રાસ હાઈકોર્ટે નાના બાળકો પર તેમના દફતર અને હોમવર્કનો બોજો હટાવવાના નિર્દેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે બાળકો વેટલિફ્ટર નથી અને બાળકો પુસ્તકો...