વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં સીબીઆઇ તપાસ સોંપાઈ, સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તેની તપાસ કરવા મંજૂરી...