હાઇકોર્ટનું મોટું નિવેદન, માત્ર લિવ ઈન રિલેશનમાં રહેવાથી નથી મળી જતા વૈવાહિક અધિકારDamini PatelNovember 4, 2021November 4, 2021મદ્રાસ હાઈકોર્ટે ઠરાવ્યું છે કે લાંબા સમય સુધી સહવાસએ અરજદારોને કાયદેસર રીતે લગ્ન કર્યા સિવાય, ફેમિલી કોર્ટ સમક્ષ વૈવાહિક વિવાદ ઉઠાવવાનો કાનૂની અધિકાર આપતો નથી....