ઈતિહાસનો કાળમુખો દિવસ: કોરોના માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો ગુનો દાખલ કરો : હાઇકોર્ટે પંચની ઝાંટકણી કાઢી
કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રીલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઇ ગયું...