સાઉદી અરબના મદીનામાં આ કારણે મુશ્કેલીમાં મુકાયા 400થી વધારે ગુજરાતી હજયાત્રીઓ, જુઓ VIDEOMansi PatelSeptember 2, 2019September 2, 2019હજ યાત્રાએ ગયેલાં ગુજરાતના 400થી વધુ હાજીઓ મુશ્કેલીમાં ફસાયા છે. સાઉદી અરબના મદીના એરપોર્ટ પર આ હાજીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેનો વીડિયો સંદેશ મોકલવામાં આવ્યો...