Archive

Tag: Madhypradesh

PUBG રમવામાં મશગુલ યુવક પાણીની જગ્યાએ એસિડ પી ગયો અને આંતરડા સળગી ગયા

PUBG ગેમની લતના કારણે દુર્ઘટનાઓની ખબરો દિવસે ને દિવસે વધી રહી છે. તાજી ઘટના બની છે મધ્યપ્રદેશમાં. અહીંનો એક યુવક પબ્જી રમવામાં એટલો મશગૂલ હતો કે, પાણીની જગ્યાએ એસિડ પી ગયો. સમય મળતા તેનો પરિવાર છોકરાને લઈ હોસ્પિટલે પહોચ્યો અને…

VIDEO-માનવતા મરી નથી ગઈ, કોન્સ્ટેબલ ઘાયલ દર્દીને ઉઠાવી દોઢ કિલોમીટર દોડ્યો અને જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના પોલીસ વિભાગની કાર્યશૈલી અને નિષ્ક્રિયતા પર આરોપ પ્રત્યારોપ લાગ્યા કરે છે. એ વચ્ચે હોશંગાબાદ જિલ્લામાં એક એવી તસવીર સામે આવી છે જેને જોઈ તમારૂં સેલ્યુટ કરવાનું મન થશે. એવું એટલા માટે કારણ કે ટ્રેનથી નીચે પડી ગયેલા એક યુવકને…

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લાગ્યા પોસ્ટરો, રાહુલ રામભક્ત, કમલનાથ હનુમાન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મધ્યપ્રદેશ પહોંચતા પહેલા ભોપાલમાં તેમને રામભક્ત ગણાવતા પોસ્ટરો લખવામાં આવેલા છે. આ પોસ્ટરમાં મુખ્યપ્રધાન કમલનાથને હનુમાન અને ગૌભક્ત ગણાવવામાં આવ્યા છે. તો સાથે જ પોસ્ટરમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. Madhya Pradesh:…

ભરસભામાં શિવરાજ મામાનું દર્દ છલક્યું બોલ્યા,‘હમસે ક્યા ભૂલ હુઈ…’

મધ્યપ્રદેશની સત્તામાંથી વિદાય બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહનું દર્દ છલક્યું છે. શાજાપૂર જિલ્લાના પાનવાડી નગર પરિષદમાં રાત્રે સભા સંબોધિત કરતા શિવરાજ સિંહ ચૌહાણે ગીત ગાય જનતાને કહ્યું હતું કે, હમસે ક્યા ભૂલ હુઈ જો યે સઝા હમકો મિલી. આમ છતા…

લગ્ન સમારંભ પતાવી પરત ફરી રહેલ વાન અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, 12નાં મોત

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક દર્દનાક રોડ અકસ્માતમાં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મળેલી માહિતી અનુસાર, તમામ લોકો એક જ પરિવારના હતા. જે કોઇ લગ્ન સમારોહમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગ્રામના સુભાષ કાયતને ત્યાં ગયા હતા. જ્યાંથી તેઓ પાછા ફરી રહ્યા…

એમપીમાં ગણતંત્ર દિવસ પર સીએમનો સંદેશો પણ ન વાંચી શકી આ મહિલામંત્રી

70માં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી થઈ. પણ દેશની કેટલીક જગ્યાઓ એવી હતી કે જે પ્રજાસત્તાક દિવસના કારણે જ ચર્ચામાં આવી ગઈ. આવી જ એક જગ્યા મધ્યપ્રદેશની ગ્વાલિયર બનીને રહી. જ્યાં કમલનાથ સરકારમાં કેબિનેટનું પદ ભોગવી રહેલી મહિલા…

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં મળેલી હારનો બદલો પ્રધાનમંત્રીએ રાજપથના મેદાનમાં આ રીતે લઈ લીધો

દેશભરમાં 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજપથ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. દેશ વિદેશના નેતાઓ અને ભારતના પ્રમુખ નેતાઓની હાજરીમાં અહીં શોર્ય અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં મળેલો…

આખરે ભાજપના નેતાએ કહ્યું, વરિષ્ઠ નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગોરે ભાજપ પર પ્રહાર કર્યા છે, તેમણે જણાવ્યુ કે, પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. આજે પાર્ટીમાં કોઈપણ વરિષ્ઠ નેતાઓની સલાહ લેવામાં આવતી નથી. જે પાર્ટી માટે યોગ્ય…

મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ ભાજપના નેતાઓની હત્યાનો સિલસિલો, 2 દિવસમાં 2 નેતાનાં મોત

મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ ભાજપના નેતાઓની હત્યાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ભોપાલ ખાતે ભાજપ કાર્યકરોએ નેતાઓ હત્યાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું. ભોપાલમાં ભાજપના કાર્યકરોએ સીએમ કમલનાથના પુતળાનું પણ દહન કર્યુ હતું. ભાજપ કાર્યકરોએ કમલનાથ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા…

OMG ! એક પણ રન ન બન્યો અને 6 વિકેટ પડી ગઈ

રણજી ટ્રોફિની સિઝન ચાલી રહી છે. એ રણજી ટ્રોફી જ્યાં સારું પ્રદર્શન કરી ખેલાડી ઈન્ડિયન ટીમમાં ટિકિટ ફાઈનલ કરી શકે છે. પણ મધ્ય પ્રદેશની ટીમે જે કામ કર્યું તેનાથી ટીમના કોઈ ખેલાડીને ઈન્ડિયન ક્રિકેટ ટીમની કેપ નહીં મળે ! 7…

એક ધારાસભ્યનો ભાવ 100 કરોડ રૂપિયા, સરકારને પછાડવા શરૂ થયા ખેલ

મધ્યપ્રદેશમાં 15 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ કોંગ્રેસ સરકાર પર હવે હોર્સ ટ્રેડિંગના ખતરાની ઘંટી વાગી રહી છે. બસપા અને સપાની નારાજગી હવે કમલનાથ માટે મુસીબત બની ગઈ છે. કોંગ્રેસ નેતા પર બીજેપીના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ દ્વારા એવો…

મધ્યપ્રદેશ : ખેડૂતો માટે મોટા વાયદા કરનારી કોંગ્રેસની સરકાર ખુલ્લી પડી ગઇ, જ્યારે ખેડૂતને લાગવું પડ્યું કલેક્ટરના પગે

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ખેડૂતોને દેવામાફીના વાયદા સાથે ભલે સત્તામાં આવી હોય પરંતુ રાજ્યના ખેડૂતોની સ્થિતિ કેવી છે તે અંગેનો ચિતાર શિવપુરીમાં જોવા મળ્યો છે. શિવપુરીમાં એક ખેડૂત કલેક્ટરના પગમાં પડી ગયો. બે કલાક સુધી કલેક્ટરની રાહ જોયા બાદ અન્નદાતાને કલેક્ટકરના…

મધ્યપ્રદેશની જનતાએ ચિંતા ન કરવી જોઇએ કેમ કે ટાઇગર અભી ઝિંદા હૈ : શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશમાં સત્તામાંથી બહાર થયેલા પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારને ચેતાવણી આપી છે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જૂની યોજના બંધ કરશે તો તેનો જવાબ ઈંટથી આપવામાં આવશે. શિવરાજસિંહે કહ્યુ કે, મધ્ય પ્રદેશની જનતાએ ચિંતા કરવી ન…

મધ્યપ્રદેશમાં સરકાર બન્યા બાદ પહેલી વખત કોંગ્રેસ ભાજપ આમને સામને આવ્યા

મધ્ય પ્રદેશમાં યૂરીયા ખાતરને લઈને રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ સરકારના આક્ષેપ બાદ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યની નવી સરકારે આક્ષેપ કર્યા વગર યોગ્ય રીતે સરકાર ચલાવવી જોઈએ. રાજ્યને 15 ડિસેમ્બર સુધીમાં ચાર લાખ મેટ્રિક…

મુખ્યમંત્રી હોય તો કમલનાથ જેવો, મધ્યપ્રદેશવાસીઓ માટે કર્યું વધુ એક મોટું કામ

દેશની પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ભાજપના સુપડા સાફ થઇ ગયા છે. સત્તા હવે કોંગ્રેસના હાથમાં આવી છે. જેમાં બે રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસને 15 વર્ષ બાદ સત્તા મળી છે. તો રાજસ્થાનમાં ઉલટફેરનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. મિઝોરમમાંથી કોંગ્રેસને એક…

15 વર્ષના વનવાસ બાદ કોંગ્રેસની એમપીમાં વાપસી, કમલનાથ સામે છે આ પડકારો

મધ્યપ્રદેશમાં 15 વર્ષના વનવાસ બાદ કોંગ્રેસની સત્તામાં વાપસી થઇ છે. પરંતુ મધ્ય પ્રદેશના નવા મુખ્યપ્રધાન કમલનાથ માટે આગામી 5 વર્ષની સફર આસાન નહીં હોય. કમલનાથ સામે સૌથી મુખ્ય પડકાર છે સરકાર રચાયાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનો વાયદો પૂરો…

જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવા ભોપાલમાં હવન કર્યું

જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો દ્વારા તેમને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવવા માટે ભોપાલમાં હવન કર્યો હતો. પરંતુ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યોજવામાં આવેલી બેઠકો પર બેઠકો બાદ સૂત્રોને ટાંકીને અહેવાલો આવી રહ્યા છે કે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બને તેવી શક્યતા છે. રાહુલ…

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બનીને નહીં પણ પરિવાર સમજીને સરકાર ચલાવી છે : શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશમાં મળેલી હાર બાદ શિવરાજસિંહ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રતિક્રિયા આપી હતી. શિવરાજસિંહે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બનીને નહીં પણ એક પરિવાર સમજીને સરકાર ચલાવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારે અનેક કલ્યાણકારી યોજના બનાવી છે. આ યોજના…

કોંગ્રેસના નેતાનો આત્મવિશ્વાસ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 140 સીટ જીતી રહી છે

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની મતગણના પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને મહત્વનું નિવેદન આપ્યુ છે. કમલનાથે કહ્યુ હતુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 140 સિટ જીતી રહી છે. કમલનાથને કોંગ્રેસમાંથી સીએમ કોણ હશે તે અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ…

પંજાબ અને કર્ણાટકમાં ફોન કરી પૂછી લો, હું જે બોલું છું તે જરૂર થાય છે

મધ્યપ્રદેશમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર પણ તેજ બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદિશામાં ચૂંટણી રેલી સંબોધીને પીએમ મોદી અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી છે…

મધ્ય પ્રદેશમાં ભાજપે વાયદાનો વરસાવ્યો વરસાદ : મહિલાઓને મળશે સ્કૂટી, સરકાર વરસી પડી

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપે પોતાના ઘોષણાપત્રને દ્રષ્ટિપત્ર નામ આપ્યું છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપે દ્રષ્ટિપત્ર જાહેર કર્યું હતું. મધ્યપ્રદેશમાં ચોથી વખત સત્તામાં વાપસી…

અલ્પેશ ઠાકોરને વિવાદ બાદ પણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સોંપી મોટી જવાબદારી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પરપ્રાંતિયોના વિવાદ બાદ પણ અલ્પેશ ઠાકોર પર ભરોસો મૂકતાં એમપી અને રાજસ્થાનની ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધીઓએ ગુજરાતમાં પરપ્રાંતિયના વિવાદમાં અલ્પેશ ઠાકોરનું…

રાહુલ ગાંધીએ કહ્યું, અમારી સરકાર આવ્યા બાદ 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ ન કર્યા તો…

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ મોટું એલાન કરતા કહ્યું હતું કે, જો તેમની સરકાર બનશે તો તેઓ માત્ર દસ દિવસમાં ખેડૂતોનું કર્ઝ…

રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતશે ભાજપ, જો લેશે આ મોટો નિર્ણય…

નવેમ્બર મહિનો તહેવારને સાથે ચૂંટણીઓની મૌસમ પણ લઇને આવવાનો છે. ત્યારે ભાજપ માટે બે મોટા રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી જીતવી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ બે રાજ્યો ઉત્તર પ્રદેશ બાદ સૌથી મોટા હોવાથી ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું…

RSSનું રિપોર્ટકાર્ડ થયું લીક, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની જાહેરમાં થઈ ગઈ ફજેતી

વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક રિપોર્ટના કારણે મધ્ય પ્રદેશની ચૂંટણીમાં તોફાન આવી ગયું છે. RSSની રિપોર્ટમાં સીએમ શિવરાજ અને સરકારના મંત્રીઓના કામકાજ પર સવાલો ઉભા થયા છે. આરએસએસના નામની સાથે એમપીમાં સોશિયલ…

બ્રાન્ડ એમ્બેસેડર દારૂ : અહીં ચૂંટણી પ્રચારમાં થઇ રહ્યો છે દારૂનો ઉપયોગ

ચૂંટણી પ્રચારના અલગ અલગ તોર તરીકા તમે જોયા હશે. કોઇ ઘરે ઘરે વોટ માગવા આવે, કોઇ બેનર લગાવે કોઇ સભાઓમાં સિંહ ગર્જના કરે, અને કોઇ દારૂની પાર્ટીઓ કરી વોટ ઉઘરાવે, પણ મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે દારૂ જ ચૂંટણી પ્રચારનું માધ્યમ બની…

મધ્યપ્રદેશની ચૂંટણી પહેલા ભોપાલમાં લાગ્યા વોટ ફોર ટેકાના પોસ્ટરો

2019ની લોકસભા ચૂંટણીઓ પહેલા મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણીઓ પહેલા મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાનના નેતૃત્વવાળી ભાજપની સરકાર માટે તણાવ વધવાની શક્યતા છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ઠેરઠેર પોસ્ટરો લાગ્યા છે અને તેમાં આગામી ચૂંટણીમાં મતદાતાઓને કોઈપણ રાજકીય પક્ષોના સ્થાને…

મધ્ય પ્રદેશના ભાજપ સાંસદની દબંગાઈ, ઓળખકાર્ડ માગતાં ગયો પિત્તો અને…

મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભાજપના સાસંદ નંદકુમાર સિંહની દબંગાઈ સામે  આવી છે. ભાજપ સાંસદને  ટોલ ટેક્સ પર રોકવામાં આવતા સાંસદના સમર્થકોએ  હંગામો મચાવ્યો હતો.  અને ટોલ ટેક્સના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. સાંસદની દબંગાઈ સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે, સાંસદની દબંગાઈ…

ગાય માટે આ રાજ્યમાં અલગ મંત્રાલયની થઈ જાહેરાત, ચૂંટણી પહેલાં મોટો નિર્ણય

મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની સરકારે  વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વનો  નિર્ણય લીધો છે. શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં ગાય માટે અલગ મંત્રાલયની જાહેરાત કરી છે. શિવરાજસિંહે છતરપુરમાં આયોજિત એક કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ હતું. પ્રદેશની સરકાર જીવદાયને ધ્યાનમાં રાખીને ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની તૈયારી…

રાહુલ ગાંધીએ ફરી Tweet કરી ભાજપને ઝાટકી, જાણો શું છે આ ઘટના?

મધ્ય પ્રદેશના મંદસોરમાં રાજીવ ગાંધી કોલેજના પ્રોફસરનો વીડિયો વાયરલ થતા રાહુલ ગાંધીએ સત્તાધારી પાર્ટી  ભાજપ પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મંદસોરમાં સત્તાધારી પાર્ટીના નેતા દ્વારા એક ગુરૂનું અપમાન કર્યુ છે. ગુરૂને દેવ માનનારા  દેશમાં  આ…