દરોડા પાડવા ગયેલા આવકવેરા અધિકારીઓના ઉડી ગયા હોશ, પછી હેર ડ્રાયર વડે સૂકવી પડી 500 અને 2000ની નોટો
મધ્યપ્રદેશના દમોહમાં આવકવેરા વિભાગે દારૂના વેપારીના સ્થળે દરોડા પાડ્યા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હેર ડ્રાયર વડે નોટ સુકવાઈ રહી છે....