Archive

Tag: Madhya Pradesh

ભાજપ લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશના આટલા સાંસદોની ટિકિટ કાપી શકે

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એપ્રિલ-મે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ૧૨થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે.  ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ શુક્રવારે કરેલી જાહેરાત મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ૧૨થી…

શિવરાજસિંહ કે કમલનાથઃ કમ્પ્યુટર બાબાને કોઈ નકારી ન શકે, બનાવ્યા અધ્યક્ષ

ભારતની રાજનિતીમાં ધર્મ અને અધય્તામનો પ્રભાવ રહ્યો છે. દરેક સંપ્રદાયનાં સાધુ-સંતો અને આધ્યાતમિક લીડર્સ હંમેશા રાજકિય રીતે સક્રિય રહ્યા છે. મધ્ય પ્રદેશમાં જ્યારે શિવરાજસિંહ ચૌહાણનાં નેતૃત્વ વાળી ભાજપ સરકાર શાસનમાં હતી. ત્યારે સાધુઓને મંત્રીમંડળમાં સમાવાયા હતાં. જો કે ત્યારબાદ સત્તાપરિવર્ન…

મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસમાં ખેડૂતોના પ્રશ્ન સાથે મેદાનમાં આવ્યું ભાજપ

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભાજપની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો વીજળી આપવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને રાજ્યની કોંગ્રેસ સરકારનો ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શનમાં એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહે કમલનાથની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. શિવરાજસિંહે જણાવ્યું કે, કમલનાથની સરકારે…

જે ભાજપ ન કરી શક્યું તે કોંગ્રેસે કરી બતાવ્યું, સલમાન ખાન હવે કરશે કોંગ્રેસનો પ્રચાર

બોલીવુડના દબંગ ખાન પોતાના ક્લોદિંગ બ્રાન્ડ બીઇંગ હ્યુમનના કારણે  ચર્ચામાં છે. હવે સલમાન ખાન મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જણાવ્યું. કોન્ફરન્સમાં કમલનાથે જણાવ્યું કે, મે સલમાન સાથે આ અંગે ચર્ચા કરી છે, તેમણે…

ભારતે ટમેટા બાદ હવે પાનની નિકાસ પણ પાકિસ્તાનમાં થતી અટકાવાઈ

પુલવામા હુમલા પછી ભારતના ખેડૂતો અને વેપારીઓએ સ્વંયભૂ સૈન્યના સમર્થનમાં પાકિસ્તાનનો અનોખો વિરોધ કરીને ભારતની ચીજ-વસ્તુઓની નિકાસ અટકાવી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતો-વેપારીઓએ પાનની નિકાસ અટકાવીને પાક.ને વધુ એક ફટકો આપ્યો છે. સીઆરપીએફના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો તે પછી પાકિસ્તાનને…

સરકારી મંત્રીને શૈક્ષણિક લાયકાત વિશે સવાલ કરશો તો નોકરી ગઈ, શું છે મામલો વાંચો વિગતે

મધ્ય પ્રદેશ સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ઇમરતી દેવી પોતાની શૈક્ષણિક લાયકાતને લઈને ફરી લાઈમલાઈટમાં આવ્યાં છે. ગત 26મી જાન્યુઆરી-2019નાં રોજ પ્રજાસત્તાક પર્વમાં સંદેશો વાંચી ન શકતા મહિલા પ્રધાને કલેક્ટરને આગળ કર્યા હતાં. ફરી વખત એમપીનાં મહિલા મંત્રી વિવાદમાં…

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ટ્રેનમાંથી યુવક ખાબક્યો અને સિપાહીએ દેખાદી માનવતા

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં પોલીસના એક સિપાહીએ ટ્રેનમાંથી નીચે પડી ગયેલા યુવકને ખંભે ઉઠાવીને દોઢ કિલોમીટર સુધી દોટ લગાવી અને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડ્યો. પોલીસકર્મીના આ માનવતાભર્યા વલણના વખાણ થઇ રહ્યા છે. આ ઘટના હોશંગાબાદ જિલ્લાના શિવપુરનો વિસ્તાર છે. #WATCH: Police…

મહિલાના પેટ પર મોંઢુ રાખી બાબા કરી રહ્યો હતો સારવાર, ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી

વિજ્ઞાનના આ યુગમાં મેડિકલ સાયન્સ આજે ઘણું આગળ વધી ગયુ છે. અમૂક કપરા રોગોની સારવાર હાલના સમયમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં લોકો તબીબોને બતાવાને બદલે બાબાની પાસે જવાનું શ્રેષ્ઠ માને છે. અંધવિશ્વાસથી ઘેરાયેલા આ લોકોનો ફાયદો ઉઠાવી બાબા સમાજમાં…

ભલે સડી જાય પણ પાકિસ્તાનને ટામેટાં તો નહીં જ મોકલીએ, જગતના તાતનો નિર્ણય

કાશ્મીરનાં પુલવામા માં અર્ધ લશ્કરી દળની ટુકડી પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. દરેક સંસ્થા,સંગઠનો વ્યક્તિઓ અને દરેક સમુદાયનાં લોકો પોત-પોતાની રીતે આ હુમલાને વખોડીને વિરોધ જતાવી રહ્યા છે. તેવામાં દેશનાં અન્નદાતા ગણતા ખેડૂતોએ…

એક વિવાહ ઐસા ભી : મુસ્લિમ શખ્સને થયો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, વેલેન્ટાઇન્સ ડે પર મંદિરમાં લીધાં સાત ફેરા

કહેવામાં આવે છે કે પ્રેમ સીમાઓ નથી જાણતો કે ન તો તે કોઇ બંધનમાં બંધાય છે. આવું જ એક ઉદાહરણ ઇન્દોરમાં જોવા મળ્યું. જ્યાં એક શખ્સે એક ટ્રાન્સજેન્ડર સાથે સાત ફેરા ફર્યા. યુવકે આ પગલું લીધાં બાદ તેના પરિવારજનો ખૂબ…

કમલનાથ સરકાર ભલે આવી ગઈ પણ શિવરાજસિંહે શરૂ કરેલી યોજના ચાલુ રહેશે

મધ્ય પ્રદેશમાં ગત વર્ષે સત્તા પરિવર્તન થયા બાદ સત્તાધીશ થયેલી કમલનાથ સરકારે અત્યાર સુધી પાછલી સરકારોનાં અનેક નિર્ણયો બદલ્યા છે. જો કે કોંગ્રેસની કમલનાથ સરકારે પૂરોગામી સરકારનો એક નિર્ણય બદલ્યો નથી. શિવરાજ સરકારનાં આ નિર્ણયને આગળ વધારવાની દિશામાં તેમણે આ…

મધ્ય પ્રદેશમાં કમલનાથ ફરી એક વખત ફાવી ગયા, પૂજારી-મલવીની આવકમાં વધારો

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પૂજારીઓના માનદ વેતનમાં વધારો કરી વધુ એક ચૂંટણી લક્ષી વાયદાને પૂર્ણ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશના પૂજારીઓની માનદ વેતનમાં ત્રણ ગણો વધારો કરવાનો વાયદો કર્યો હતો. કમલનાથ સરકારના નિર્ણય બાદ એમપીમાં 25 હજાર…

એમપીમાં કમલનાથ સરકારે વધુ એક ચૂંટણી વાયદો પૂરો કરશે, બનાવશે એક હજાર ગૌશાળા

મધ્ય પ્રદેશમાં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે ચૂંટણીમાં કરેલા વાયદાઓને પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. એમપીમાં કમલનાથ સરકાર એક હાજર ગૌશાળાનું નિર્માણ કરવાની તૈયારી કરી રહી છે. સરકારની આ યોજનાથી એમપીમાં એક લાખ ગૌવંશને ગૌશાળામાં સુરક્ષિત સ્થાન મળશે. ગૌશાળાની કામગીરીનો…

ભાજપનાં નેતા હતાં ત્યાં સુધી બરાબર, હવે તો નેતાની ભાભીને કુલ્હાડીથી કાપીને કટકા કરી નાખ્યાં

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નિશાન બનાવવાનું ચાલુ કર્યું છે. એકવાર ફરીથી મધ્ય પ્રદેશના નાગડા જિલ્લામાં ભાજપના નેતાને નિશાન બનાવવામાં આવ્યાં છે. થયુ એવું કે નાગડામાં ભાજપના મહામંત્રીની ભાભીની કુલ્હાડીથી હત્યા કરી નાખી છે. અને દોઢ…

મામુ બનાવવાનું કોઈ કમલનાથ પાસેથી શીખે, ખેડૂતો બોલ્યાં કે આટલાની તો બીડી પી જઈએ છીએ

મધ્યપ્રદેશમાં જય કિશાન ઋણ મુક્તિ યોજના હેઠળ ખેડૂતો લોન માફીનાં ફોર્મ ભરવા લાગ્યાં છે, પરંતુ સરકારી કચેરીઓમાં જે યાદી લગાવવામાં આવી છે તે યાદીથી ખેડૂતો ખૂબ જ હેરાન અને ગુસ્સે છે. કોઈના નામ આગળ 30 રૂપિયા તો કોઈને સવા સો…

MPના પૂર્વ CM અને ભાજપના આ કદ્દાવર નેતાને બાજુમાં બેસાડવા માગે છે કોંગ્રેસ?

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગોરે મહત્વનો ખુલાસો કર્યો છે. બાબુલાલ ગોરે કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ મુલાકાત માટે આવ્યા હતા. અને તેમણે ભોપાલ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની ઓફર કરી હતી. દિગ્વિજયસિંહની ઓફર…

મધ્ય પ્રદેશમાં મામા બોલ્યા કે કોંગ્રેસ કરી રહી છે મજાક, 10 અને 20 એટલે શું?

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શિવરાજસિંહે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું 10, 20 રૂપિયાનું દેવું માફ કરીને મજાક કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પોતાના વાયદા મુજબ કામ નથી કરી રહી. દેવું માફ…

BSPની આ મહિલા ધારાસભ્યએ કમલનાથને આપી ચેતવણી, મંત્રી પદ નહીં મળે તો કર્ણાટક સરકાર જેવી થશે હાલત

મધ્યપ્રદેશમાં સત્તા પર રહેલી કોંગ્રેસના સાથી બસપાના ધારાસભ્યે રમાબાઈ અહિરવારે કમલનાથ સરકારને ચેતવણી આપી છે. તેઓએ જો પ્રધાન પદની માંગ કરતા મધ્યપ્રદેશની સ્થિતિ કર્ણાટક જેવી થઈ શકે તેવી ચીમકી ઉચ્ચારી છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવા માટે બસપાના બે ધારાસભ્યોએ…

કર્ણાટકમાં ભાજપે જે મિશન ચલાવ્યું હતું તેવું હવે મધ્ય પ્રદેશમાં ચલાવી રહ્યું છેઃ કમલનાથ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યું કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે. ભાજપે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યું હતું કે ભાજપે કોંગ્રેસના…

બે નેતાની હત્યા બાદ ભાજપનાં વધુ એક નેતા પર જાનલેવા હમલો, કૉંગ્રેસ પર FIR

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર હમલા થવાનું હજુ થંભ્યું નથી. હવે એમપીનાં જબલપુરમાં બીજેપી મંડળ પ્રમુખ પર જાનલેવા હમલો થયો છે. ભાજપના મંડળ પ્રમુખ મગન સિદ્દીકી પર ચાર લોકોએ હમલો કર્યો હતો. આ હમલામાં બીજેપી મંડળ પ્રમુખ ઘાયલ થયા…

ઈન્દોરમાં ભૈયુજી મહારાજના આપઘાત બાદ ખુલાસો, દવાના ડોઝ અપાતા હતા

મધ્યપ્રદેશના ઈન્દોરના ભૈયુજી મહારાજાના આપઘાત કેસમાં સાત મહિલા બાદ પોલીસે તપાસ પૂર્ણ કરી છે. પોલીસે આ કેસમાં ધરપકડ કરાયેલા 3 શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. અને તેઓની સામે ષડયંત્ર રચીને ધમકાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભૈયુજીની પત્ની આયુષીએ નિવેદન…

ભાજપનાં વધુ એક નેતાની હત્યા થતા પાર્ટીમાં ચિંતાનાં વાદળો ઘેરાયા, સવારે વૉક પર નીકળ્યાં અને સાંજે ખેતરમાંથી લાશ…

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના બાલવાડીમાં રવિવારે સવારે બીજેપી મંડળના પ્રમુખની હત્યા કરવામાં આવી હતી. ભાજપના નેતાની હત્યા પછી આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ બાલવાડી ભાજપ મંડળનાં પ્રમુખ મનોજ ઠાકરે રવિવારે સવારે પાંચ વાગ્યે સવારે મોર્નિગ વોક પર…

મહિલા ચાલૂ બસે ઉલ્ટી કરવા ગઈ અને જીવનની છેલ્લી ઉલ્ટી થઈ ગઈ, થયું કઈક એવું કે…

પન્નામાં ચાલૂ બસે બારીમાંથી માથું કાઢવા ગઈ એમાં એક મહિલાનું માથું કાપાઈ ગયું હતું. આ બનાવમાં તેનું માથું કાપાઈ જવાને લીધે એ સ્ત્રીનું અવસાન થયું છે. પોલીસ સ્પોટ પર પહોંચી અને શરીરનું પોસ્ટમોર્ટમ કરીને પછી પરિવારને તેનું શરીર સોંપ્યું હતું….

ભાજપ જ ભાજપને ચાઉં કરી ગયું, ‘જય શ્રી રામ’ બોલીને ધડ ધડ ત્રણ ગોળી ઉતારી દીધી

ભાજપના નેતા અને મ્યુનિસિપાલ પ્રમુખ પ્રહલાદ બંધવારની મધ્યપ્રદેશના મંડસૌરમાં ગોળી મારીને હત્યા કરાવામાં આવી હતી. આ હત્યાકાંડમાં એક અજબ પ્રકારનો જ ખુલાસો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર એ બંધવારની હત્યા ભાજપના કાર્યકર દ્વારા જ કરવામાં આવી છે. મનીષ બૈરાગી નામના…

આ રાજ્યમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોની દેવા માફી નામે કરી ક્રુર મશ્કરી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારે મોટા ઉપાડે ખેડૂતોનુ દેવુ માફ કરવાનુ એલાન તો કરી નાંખ્યુ છે પણ આ જાહેરાતના નામે ખેડૂતોની ક્રુર મશ્કરી કરવામાં આવી રહી હોય તેવી ઘટનાઓ બની રહી છે. જેમ કે મધ્યપ્રદેશના ખૂરગોન જિલ્લામાં જે ખેડૂતોનું દેવું માફ કરાયું…

મધ્ય પ્રદેશના મંદસોરમાં ભાજપના કદાવર નેતાની થઈ હત્યા

મધ્ય પ્રદેશના મંદસોરમાં ભાજપના કદાવર નેતા અને મંદસોર નગરપાલિકાના અધ્યક્ષ પ્રહલાદ બંધવારની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. પ્રહલાદ બંધવારને બે અજાણ્યા શખ્સોએ ગોળી મારી અને બાદમાં બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા, હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોળી મારતા…

મંદિરના પરિસરમાં એક માસની બાળકી સાથે ફક્ત 3 મિનિટમાં જે થયું, તે જોઇને થથરી જશો

કળિયુગના દંપતિના સંબંધોને શર્મસાર કરે તેવી એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશમાં આ ઘટનાએ હલચલ મચાવી દીધી છે. એક કપલ 1 મહિનાની દૂધપીતી બાળકીને બેગમાં મુકી અને કડકડતી ઠંડીમાં ભગવાન ભરોસે મંદિરની બહાર મુકીને ચાલ્યું ગયુ. આ ઘટના મધ્યપ્રદેશના ટીકમગઢ…

તુ મુજસે પ્યાર ક્યો નહીં કરતી? કહી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘુસાડી દીધી આવી વસ્તુ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવાર સાંજે એક યુવકે 25 વર્ષની પરિણીતાના ઘરમાં ઘુસીને ચાકુના ઘા મારીને તેની હત્યા કરી દીધી. તે ઘણા દિવસોથી તેની પાછળ પડ્યો હતો. જ્યારે મહિલાનો પતિ બહાર ગયો તો પહેલા તક જોઈને મહિલા સામે પ્રેમનો એકરાર કર્યો અને…

VIEDO: ખેડૂતો માટે BSPના મહિલા MLA અધિકારી પર ગુસ્સે, કહ્યું જરૂર પડી તો માર ખાશે

મધ્યપ્રદેશનાં બહુજન સમાજ પાર્ટી (BSP)નાં ધારાસભ્ય રામબાઈનો એક વિડિયો બહાર આવ્યો છે. કે જેમાં તે સરકારી કર્મચારીઓને ગાળો અને ધક્કા દેતી જોવા મળે છે. તે વિડિયોમાં જોઈ શકાય છે કે તે મંડળી કર્મચારીને ગાળો આપે છે અને તેને કાર સુધી…

ગાય તો રાજકારણમાં ઘર કરી ગઈ હો, યોગી 1.8 લાખ રૂપિયા તો ગેહલોત સરકાર દેશભક્ત તરીકે સન્માન કરશે

હજુ થોડા સમય પહેલા જ યોગી સકકારે એક જાહેરાત કરી હતી કે ગાય રાખવાનાં મહિનાનાં 1.8 લાખ રૂપિયા આપશે. એવામાં રાજસ્થાન સરકારે ગાયને લઈને એક મોટી જાહેરાત કરી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે એવી જાહેરાત કરી છે કે, જો કોઇ વ્યક્તિ…