માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગે પાંચ દિવસનો મેળો ભરાયો
માધવપુરના સુપ્રસિદ્ધ મેળામાં ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ સહિત વિવિધ દેશના કલાકારોએ તેમના ઉત્કૃષ્ટ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ સજી એકથી એક ચઢિયાતા...