ઇસરોના ભૂતપૂર્વ પ્રમુખ થયા ભાજપમાં સામેલ, અમિત શાહની હાજરીમાં સદસ્યતા કરી ગ્રહણ
ઈસરોના ભૂતપૂર્વ પ્રમુખ માધવન નાયર ભાજપમાં સામેલ થયા છે. તેમણે શનિવારે કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. માધવન...