ફ્રાન્સની આગામી ચૂંટણીમાં પ્રમુખ મેક્રોનને ટક્કર આપશે મરીન લી પે, સત્તામાં આવશે તો હિઝાબ પર મૂકશે પ્રતિબંધ
ફ્રાન્સમાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણીમાં હિઝાબનો મુદ્દો ગાજ્યો છે. પ્રમુખ ઈમાન્યુઅલ મેકોંના હરીફ ઉમેદવાર મરીન લી પેને એક ચૂંટણીસભામાં જાહેરાત કરી હતી કે જો એ...